કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કોર્ન રવા હાંડવો (Corn Rava Handvo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
6 સવિઁગ
  1. 2કપ રવો
  2. 1/2કપ ખમણેલી મકાઇ
  3. 1ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/4ચમચી હીંગ
  6. 1/4ચમચી હળદર
  7. કોથમીર
  8. 1/2કપ ખાટું દહીં
  9. જરુર મુજબ પાણી
  10. 1/2કપ રોસ્ટેડ ઓટ્સ
  11. વઘાર માટે
  12. 1ચમચી તેલ
  13. 1/2ચમચી રાઈ
  14. 1/2ચમચી જીરું
  15. લીમડો
  16. ૧/૨ ચમચી તલ
  17. 1ચમચી લાલ મરચું
  18. 1/2ચમચી ઈનો

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં રવો લેવો. ત્યાર પછી તેમા દહીં નાખો.જરુર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે તેમા મકાઈ, ઓટ્સ, આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો. પછી તેમા મીઠું, ખાંડ, કોથમીર નાખી દો. મકાઇ ને પણ એડ કરી દો.

  3. 3

    હવે ગેસ પર પેન રાખી તેમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લીમડો, તલ નાખી બરાબર મીક્ષ કરી લો.

  4. 4

    પછી ખીરા માં ઇનો નાખી તરતજ હલાવી દો. તે બેટર ને વઘાર મા નાખી ઉપર થી કોથમીર ને તલ લાલ મરચું છાંટી દો. હવે તેને ધીમે તાપે શેકી લો.

  5. 5

    એક બાજુ શેકાય જાય એટલે બીજી બાજુ એ પણ શેકી લો

  6. 6

    તો તૈયાર છે કોર્ન રવા હાંડવો. આ હાંડવો ચા સોસ ને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes