રવા કોર્ન હાંડવો (Rava Corn Handvo Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપરવો
  2. 1/4 કપચણાનો લોટ
  3. 1/4 કપચોખાનો લોટ
  4. 2મકાઈ
  5. 1 કપદહીં
  6. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ટીસ્પૂનહળદર
  8. 2 ટીસ્પૂનમરચું
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ટીસ્પૂનખાંડ
  11. ઇનો
  12. 2 ટેબલસ્પૂનતેલ
  13. 1 ટીસ્પૂનરાઈ
  14. 1 ટીસ્પૂનજીરુ
  15. 2 ટીસ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો, ચણાનો લોટ અને ચોખાનો લોટ લેવો. તેમાં દહીં અને થોડું પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી 1/2કલાક માટે પલાળી રાખો.

  2. 2

    મકાઈના દાણા કાઢી ને પીસી લો. તેને પલાળેલા ખીરામાં ઉમેરી દો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં ઇનો નાખી ઉપર 2 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એક લોયામાં તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ નાખી તતડે એટલે 2 ચમચા ખીરું નાખીને ઢાંકી દો. 5 મિનિટ પછી ફેરવી દો. બંને બાજુ બરાબર થઈ જાય એટલે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes