બફવડા (Buff Vada Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
બફવડા (Buff Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે ચમચી બટાકા નો માવો કાઢી લ્યો હવે એક બાઉલમાં મેસ કરેલા બટાકા લઈ તેમાં મીઠું અને ચાર ચમચી તપકીર નાખી હલાવી લ્યો
- 2
એક બાઉલ મા બે ચમચી મેસ કરેલ માવો,શીંગ નો ભુક્કો,કોપરાનું છીણ,તલ,મરચા ની પેસ્ટ,લીંબુ,ખાંડ,મીઠું,કાજુ ટુકડા,કીસમીસ લીલા ધાણા નાખી હલાવી લ્યો
- 3
બટાકા ના માવા માંથી નાની પૂરી થેપી ને બનાવો તેમાં પૂરણ ભરી કચોરી જેવી ગોળ વાળી લ્યો
- 4
તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વાળેલ બફવડા તળો સેજ ગુલાબી તળી લ્યો ગેસ બંધ કરી દયો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ બફવડા લીલી ચટણી સાથે સર્વ કરો
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#Fried Recipe#Cookpadindia#Coikpadgujarati Rekha Vora -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#MFF આ બફ વડા ખુબ સ્વાદિષ્ટ બને છે.ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
બફવડા (Buff Vada Recipe In Gujarati)
#EBWeek15ઉપવાસ મા વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તે મા બફવડા સૌના પ્રિય હોય છે Pinal Patel -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ ચેલેન્જ#childhood Smitaben R dave -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
સાબુદાણા બટાકા નાં વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
#EB#ff2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બટાકા ના પાપડ (Bataka Papad Recipe In Gujarati)
#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ સાબુદાણા ના વડા Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398478
ટિપ્પણીઓ