મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
#EB
#week15
#cookpadguj
#cookpad
#cookpadindia
#moraiyo
મોરૈયા ના ક્રંચી વડા
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB
#week15
#cookpadguj
#cookpad
#cookpadindia
#moraiyo
મોરૈયા ના ક્રંચી વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયાને મિક્સરમાં કકરો પીસી લેવો.
- 2
બટાકાને બાફી છોલી અને છીણી લેવા. પીસેલ મોરૈયા માં નાખી દો. તેમાં સીંગદાણાનો ભૂકો, આદુ- મરચાની પેસ્ટ નાખી મિક્સ કરો.
- 3
હવે તેમાં દહીં, ખાંડ, જીરા પાઉડર, મરી પાઉડર, સિંધવ,તલ, લીલા ધાણા નાખી બધું જ મિક્સ કરશો એટલે સરસ વડા નો લોટ તૈયાર થઇ જશે.
- 4
હવે આ લોટ બાંધી હાથ વડે થેપીને વડા તૈયાર કરો. તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં વડા નાખવા. વડા ફુલે એટલે ગેસ ધીમો કરી દેવો. ગોલ્ડન, ક્રિસ્પી વડા તળવા. દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef#Farali Neeru Thakkar -
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadગુજરાતીઓનો માનીતો નાસ્તો એટલે બટાકા વડા, કોઈ પણ ફંક્શન હોય તેમાં ગરમાગરમ બટાકા વડા તો ચાલે જ. અને મોટા ભાગની મીઠાઈ સાથે ફરસાણ તરીકે બટાકા વડા મેચ થાય જ.!!! Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
-
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar -
સાબુદાણા પરોઠા (Sabudana Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiસાબુદાણાની ખીચડી, વડા, કટલેસ આ બધું બનાવી અને કંઈક નવું વિચારતા હોઈએ તો સાબુદાણાના પરોઠા એ ખુબ સરસ ઓપ્શન છે. વડી આમાં એક બટાકો કાચો છીણીને નાખવાથી તેમાં ક્રિસ્પીનેસ ખૂબ જ વધી જાય છે. ઉપરાંત મેં બટરમાં શેક્યા છે તેથી ટેસ્ટ બેહદ લાજવાબ છે. Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
-
મલ્ટીગ્રેઇન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413252
ટિપ્પણીઓ (13)