રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુરણને છાલ કાઢી મીઠાના પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેના મોટા પીસ કરી કૂકરમાં બાફી લો. હવે કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરો.
- 2
જીરૂં લાલ થાય એટલે બાફેલું સુરણ, મરચું, હળદર, મીઠું લીંબુનો રસ, બુરૂ ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો.
- 3
આપણુ સૂરણનું શાક તૈયાર છે.તેને એક પ્લેટમાં લઈ ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સુરણ નું શાક.(Suran nu Shaak in Gujarati.)
#EBWeek15Post 1 સુરણ એક કંદમૂળ છે.તેમા વિટામિન્સ મિનરલ સારા પ્રમાણમાં હોય છે.આર્યુવેદ ની દષ્ટિએ બધા કંદમૂળ માં સુરણ ઉત્તમ કંદમૂળ છે.શરીર માટે ખૂબ જ ગુણકારી છે.ઉપવાસ અને વ્રત માં દહીં અને રાજગરા ની પુરી સાથે ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ ફરાળ માં વપરાય છે સુરણ વજન ઉતારવામાં પણ મદદરૂપ છે સુરણનો શાક ફરાળ માં પણ ખાઈ શકાય અને એમને પણ ખાઈ શકાય છે પણ સુરણને માટી સાફ કરવું બહુ જ મુશ્કેલ છે એટલે કે તે કંદમૂળ છે તેને સાફ કરવા માટે તેને બાલદીમાં ડુબાડી તો એમાંથી ઉપરની માટી બધી નીકળી જાય છે અને પછી ચોખ્ખા પાણી થી ધોઈ નાખે તો શાકમાં મા માટીની આવતી નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15397712
ટિપ્પણીઓ