રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા ને 2-3 વખત ધોઈ 3-4 કલાક માટે પલાળી રાખો જેથી ફૂલી ને ડબલ થઇ જશે. બટાકા ને બાફી મેશ કરી દો.
- 2
હવે બાઉલ માં સાબુદાણા, મેશ કરેલા બટાકા, સીંગ નો ભૂકો અને બીજી બધી સામગ્રી નાંખી ગોળા વાળી સીંગતેલ માં ધીમા તાપે ક્રિસ્પી તળી દો. રેડી છે સાબુદાણા વડા.....તેને ગળ્યા દહીં સાથે સર્વ કર્યા છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ના વડા
#EB#Week15આ વડા ખુબ જ ટેસ્ટી અને ક્રિસ્પી હોય છે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
-
બફવડા 😄
#EB#Week15#ff2ઉપવાસ માં પણ આ બફવડા તમે ખાઈ શકો છો. મારી ત્યાં ઘણી વખતે બંને છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff2#શ્રાવણ#EB #Week15આ રેસિપી મેં આપણા કુકપેડ ના ઓથર અલ્પા પંડ્યા રેસીપી ને ફોલો કરીને બનાવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી થેન્ક્યુ અલ્પા પંડ્યાજી Rita Gajjar -
-
બફવડા (Bafvada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
હરિયાળી સાબુદાણા ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો સબુદની ની ખીચડી તો બધા ખાતા જ હોઈ છે પણ આજે હું હરિયાળી સાબુદાણા િખીચડી બનવાનો છે જે ખૂબ જ સરસ લાગે છે અને તેની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે કારણ કે તેમાં ગ્રીન ચટણી ની સાથે ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે તો તમે પણ બનાવજો . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
-
-
ફરાળી સાબુદાણા વફલ્સ
#RB20#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. Asmita Rupani -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
-
સાબુદાણા ના વડા
#સ્ટ્રીટગુજરાત ની વાત આવે ત્યારે ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ તરીકે પાણી પૂરી, દાબેલી, પાપડી નો લોટ,રગડા પેટીસ, ઢોકળા વગેરે વગેરે ખવાય છે એજ રીતે મધ્યપ્રદેશ માપોહા, સાબુદાણા ના વડા, કોપરાની પેટીસ, કચોરી વગેરે ખવાય છે.તો આજે આપણે મધ્યપ્રદેશ ના સ્ટ્રીટ ફૂડ ની મજા માણીએ. Bhumika Parmar -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16299159
ટિપ્પણીઓ (2)