ફરાળી સાબુદાણા ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખી 1 કલાક માટે પલાળી દો.સાબુદાણા નું વધારા નું પાણી કાઢી લો.પેન માં એક ટેબલ સ્પૂન તેલ મૂકી સાંતળી લો.
- 2
શીંગદાણા અને સલી પતરી ને તળી લો.
- 3
મિક્સઇંગ બાઉલ માં ફ્રાઇડ શીંગદાણા,પતરી અને સાબુદાણા લઈ તેમાં મરચું,બધા મસાલા અને ચટણી એડ કરી મિક્સ કરો
- 4
ભેળ ને સર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
-
-
-
-
ફરાળી ભેળ વિથ વેફર ભેળ ચાટ (Farali Bhel / Wafer Bhel Chaat Recipe In Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
-
બટાકા ની ફરાળી ભેળ (Bataka Farali Bhel Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#ff2#EB#week15આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે. Jigna Vaghela -
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#GA4#Week26સૌની ફેવરિટ ભેળ, પછી મમરા ની હોઈ, કોલેજીયન હોઈ, ચાઈનીઝ હોઈ કે પછી ફરાળી ભેળ હોઈ...દરેક ની ભાવતી ટેંગી ટેસ્ટી ભેળ .. KALPA -
-
-
-
-
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
ફરાળી કેટલી બધી વાનગીઓ હોય છેચતુર માસ હોય સા્વણ માસ હોયનોન ઓઈલ વાનગીઓ પણ બનાવી શકાય છે તો આજે હુ આપની સાથે ફરાળી ભેળ ની રેસિપી શેર કરુ છુતો આવો જોઈએ કઈ રીતે બને છેઉપવાસ માટે તેલ વગરની વાનગીઓ પણ બનાવી શકાય છે મેં અહીં શેર કરુ છુતમે આ રીતે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે#ff1#chaturmas#shravanmas chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15403860
ટિપ્પણીઓ (8)