કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. ૬ નંગકાચા કેળાં
  2. ૧/૨ ટી સ્પૂનલીંબુ નો પાઉડર
  3. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  4. સિંધવ મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    કાચા કેળા ને છોલી તેની છાલ કાઢી લો

  2. 2

    એક તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં વેફર પડવાના મશીન થી સિધીજ તેલ મા વેફર પાડો

  3. 3

    તેને જા રા વડે તેલ મા જ ઉપર નીચે કરી કડક તળો

  4. 4

    કડક થઇ જાય એટલે તેને એક વાસણમાં કાઢી ગરમ હોય ત્યારે જ તેમાં લીંબૂ પાઉડર તથા મરી પાઉડર નાખી હલાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ (11)

Similar Recipes