ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કૂકર મા જરૂર મુજબ પાણી નાખી ને ૪-૫ સિટી વગાડી લો.ત્યાર બાદ તેની છાલ કાઢી ને એક બાઉલ મા લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.
- 2
હવે તેને સ્મેશ કરી લો.બધું મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરો.ત્યાર બાદ તેમાં થી બોલ વાળી તેને ચપટા કરી ને નોન સ્ટીક મા થોડું તેલ લગાવી ને શેકવા મૂકો.એક બાજુ થાય એટલે ફેરવી ને બીજી બાજુ પણ શેકી લો
- 3
તો તૈયાર છે ટેસ્ટી ફરાળી પેટીસ.તેને સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
-
-
-
-
ફરાળી બટાકા ની પેટીસ (Farali Bataka Pattice Recipe In Gujarati)
#ff2#Fride Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15 પવિત્ર શ્રવણ માસ ચાલે છે, આપણા બધાના ઘરમાં કોઈને કોઈ તો વ્રત - ઉપવાસ કરતું જ હોય છે મારાં બન્ને બાળકો ને ફરાળી પેટીસ ભાવે, મેં મારાં મમ્મી પાસે થી શીખી છે Bhavna Lodhiya -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16717621
ટિપ્પણીઓ