રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાકા ને બાફી લઈ ને તેનો માવો કરી ને તેમાં ઉપર નાં બધા જ મસાલા નાખી ને બરાબર મિક્સ કરી લેવું.
- 2
હવે બધું બરાબર મિક્સ કરી ને ગોળ પેટીસ વાળી લેવી.અને એક પેન માં તેલ ગરમ કરી ને પેટીસ ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તેમ તળી લેવી.
- 3
હવે આ ગરમાગરમ પેટીસ ને લીલી ચટણી અને ગળી ચટણી કે દહીં સાથે સર્વ કરી ને તેનો આનંદ માણવો..
Similar Recipes
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ff2Week15 Tulsi Shaherawala -
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#childhood#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#ff2#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15#FFC2 ઉપવાસ એકટાણા માં બેસ્ટ ફરાળી પેટીસ સ્વાદ માં પણ લાજવાબ બને છે . Varsha Dave -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15416986
ટિપ્પણીઓ (3)