એપલ મેંગો પિસ્તા ડિઝૅટ (Apple Mango Pistachio Dessert Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદુધ
  2. 1 વાટકીછીણેલું સફરજન
  3. 1 વાટકીમેંગો ટુકડા
  4. 1 ચમચીપિસ્તા કતરણ
  5. 3 ચમચીમધ અથવા સાકર પાઉડર
  6. 1 વાટકીનેસ્ટલે મીલ્ક મેડ
  7. 1 ચમચીડ્રાય બ્લેક બેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં દુધ ને ઉકાળી લો.મલાઈ સાથે જ એકદમ ધીમી આંચ પર તેમાં,3 ચમચી મધ,1 વાટકી નેસટલે મીલ્ક મેડ ઉમેરો દુધ ને ઉકાળી ને ઘટ્ટ બનાવી લો.

  2. 2

    દુધ ઠંડુ પડે એટલે તેમાં સફરજન છીણેલું છે તેનો રસ એક ગ્લાસ માં નીતારી લો.સફરજન છીણ દુધ સાથે મીક્સ કરો.

  3. 3

    એક કાચ ની ટ્રે માં ઢાળી ને 45 મીનીટ ફીઝ માં સેટ કરવા મુકો.બહાર લઈ તેની ઉપર મેંગો ટુકડા ગોઠવી દો અને પછી તેના પર પિસ્તા કતરણ ભભરાવી દો.

  4. 4

    તેના પર ડ્રાય બ્લેક બેરી પણ ભભરાવી દો સેન્ટર માં,ફરાળી હેલ્ધી ડાયટ રેસિપી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes