મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

#RC2
વ્રત અને ઉપવાસ માટે સ્વાદિષ્ટ મોરૈયા ( સાંબા) ની ખીર .

મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)

#RC2
વ્રત અને ઉપવાસ માટે સ્વાદિષ્ટ મોરૈયા ( સાંબા) ની ખીર .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ
  1. 1 નાની વાટકીમોરૈયા
  2. 2 વાટકીદૂધ
  3. 1 નાની વાટકીખાંડ
  4. 3-4બદામ ની કતરણ
  5. પિસ્તા ની કતરણ
  6. 2-3ઇલાયચી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મોરયો લઈ પાણી માં પલાળી લો

  2. 2

    20 મિનિટ સુધી પલળવા દો

  3. 3

    ત્યાર બાદ દૂધ ને ગરમ કરવા મૂકી પછી તેમાં પલાળેલા મોરયા ને તેમાં નાખી થોડી વાર ઉકાળો. પછી તેમાં ખાંડ નાખી ઉકાળો

  4. 4

    પછી થોડું ઠંડું થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર ને બદામ ની કતરણ કેશર અને પિસ્તા ની કતરણ નાખી રેડી કરો

  5. 5

    તો રેડી છે મોરયા (સાંબા) ની ખીર ને ગરમ અથવા ૨ કલાક ફ્રીઝ મા મૂકી પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes