મોરૈયો (Moraiya Recipe In Gujarati)

Devisha Harsh Bhatt
Devisha Harsh Bhatt @Devisha
Ahmedabad, india
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 1/2 વાટકીમોરૈયો
  2. 2સમારેલા લીલા મરચાં
  3. 1/2 ચમચીજીરૂ
  4. 4 ચમચીતેલ
  5. જરૂર મુજબ મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. 1 વાટકીછાશ
  8. 3/4પાન મીઠી લીમડી
  9. 1સમારેલો નાનો બટાકો

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક કઢાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે જીરૂ,લીલા મરચાં,મીઠી લીમડી ઉમેરો.તેમાં બટાકું ઉમેરી થોડું ચડવા દો.

  2. 2

    તેમાં મોરૈયો ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી થવા દો.

  3. 3

    મોરૈયો થઈ જાય એટલે છાશ ઉમેરી હલાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devisha Harsh Bhatt
પર
Ahmedabad, india

Similar Recipes