સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પૅન લઈ લૉ, તેમા થોડુ તેલ એડ કરી ગરમ થવા દૉ,તેલ ગરમ થઇ ગયા બાદ તેમા જીરુ અને કળી લીમડા નો વઘાર કરો, પછી તેમા સમારેલા લીલા મરચાં અને શીંગ દાણા એડ કરી સાતળી લૉ, ત્યાર બાદ તેમા સમારેલા બટાકા એડ કરી ચળવા દૉ
- 2
બટાકા ચળી જાય એટલે તેમા જે સાબુદાણા પલાળેલા હોય તેમા થી બધુ પાણી નીતારી લૉ, પાણી નીતારાઇ જાય પછી સાબુદાણા એડ કરૉ પછી ઉપર થી મીઠું એડ કરી બધુ બરાબર મિક્સ કરી લૉ,
- 3
સાબુદાણા ની ખીચડી થઈ જાય એટલે તૅનૅ એક બાઉલ માં કાઢી લૉ, તૉ સવ કરવા માટે તૈયાર છે સાબુદાણા ની ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)
સાદી સાબુદાણા ની ખીચડી તો બધા એ ખાધી જ હશે. હવે આ બીટરુટ સાબુદાણા ખીચડી જરૂર થી ટ્રાય કરજો. જે બીટ નઈ ખાતા હોય અને સાબુદાણા ની ખીચડી ખાતા હોઈ એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.આ ખીચડી નો કલર જોઈને જ દિલ ખુશ થાય જાય.#આલુ#goldenapron3Week 20#beetroot Shreya Desai -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
અગિયારસ અને ઉપવાસ માં સાબુદાણા ની ખીચડી ખવાતી હોય છે એટલે મેં આજે સાબુદાણા ની ખીચડી બનાઈ છે. Hetal Shah -
સાબુદાણા ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)
બધા વ્રત કરે ત્યારે ખાઇ, મને અને મારા દીકરા ને અઠવાડિયા માં એક વાર જોઈએ જ ખાવા માટે. મારા દીકરા દ્વારા ડિમાન્ડ કરવા માં આવે છે " મમ્મા સાબુદાણા ની ખીચડી બનાવ, દહીં ઠંડુ આપજે સાથે"🥰 Nilam patel -
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana khichdi recipe in Gujarati)
#GA4#week7#sabudanakhichdiKey word: khichdi#cookpadindia#cookpadgujaratiફરાળ માં ખવાય એવી અને મને તો એમજ જ્યારે મન થાય ત્યારે બનાવું એવી એક સુપર delicious ખીચડી એટલે સાબુદાણા ની ખીચડી 😋Sonal Gaurav Suthar
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2#Week2White#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadએકાદશી માં ઉપવાસની ઘણી બધી આઈટેમ બનાવતા હોઈએ છીએ છતાં પણ સાબુદાણાની ખીચડી એ તો સદાબહાર છે. Neeru Thakkar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RC2White colourસાબુદાણાની ખીચડી એ સૌ ને ભાવતી અને ઉપવાસ માં ખવાતી રેસીપી છે. Jyoti Joshi -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe in Gujrati)
#મોમદોસ્તો સ્ટોરી માં તો શું કહું, મોમ માટે જે પણ કહેશું, શબ્દો ઓછા પડી જશે.. આપણે કેટલી પણ કોશિશ કરીએ, પણ મોમ ના હાથ જેવું જમવાનું ના બની શકે..કેમ કે વાનગી માં એમની મેહનત ની સાથે પ્રેમ પણ ભળેલો હોય છે.. સાબુદાણા ની ખીચડી મારા મમ્મી ખુબજ ટેસ્ટી બનાવતાં..જ્યારે જ્યારે એમની રેસિપી ટ્રાય કરું તો જરૂર એમને યાદ કરું છું.. દોસ્તો એકદમ છુટ્ટી સાબુદાણા ની ખીચડી આજે આપણે બનાવતાં શીખીશું.. Pratiksha's kitchen. -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15274178
ટિપ્પણીઓ