રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોરૈયાને સાફ કરી ધોઈ લેવું પછી તેને એક કલાક માટે પલાળ વો વાટિકા ને ધોઈ છાલ કાઢી છીણી લેવું માં તેલ મૂકી તેલ ગરમ થાય પછી તેમાં જીરું એડ કરો જીરુ તકલીફ જાય પછી તેમાં બટાકા ની છીણ નાખી ધીમા તાપે એકથી બે મિનિટ સાંતળી લેવું પછી તેમાં લીલા મરચાના ટુકડા મીઠો લીમડો એડ કરો શીંગદાણા એડ કરો
- 2
હવે મોરૈયા માં સૂકો મસાલો અને મીઠું એડ કરો લાલ મરચું હળદર નાખી બરાબર મિક્સ કરી ૨ કપ પાણી નાખી ધીમા તાપે ઢાંકીને ચડવા દેવું વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું મોરૈયો ચડી જાય એટલે ઉપર તેલ આવી જશે ગરમાગરમ મોરૈયો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે પાણીની જગ્યાએ તમે 1/2 છાશ પણ લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ વેજ મોરૈયો (Mix Veg Moraiya Recipe In Gujarati)
#EBWeek15આ એક એવી ફરાળી વાનગી છે જે હેલ્થ માટે ખૂબ સારી છે ટેસ્ટ માં બેસ્ટ છે અને બધાને પસંદ પડે છે Kalpana Mavani -
-
-
-
-
-
-
વેજીટેબલ મોરૈયો (Vegetable Moraiya Recipe In Gujarati)
#ff2#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
ફરાળી મોરીયા ની ખીચડી (Farali Moraiya Khichdi Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
મોરૈયો હરેક ઉપવાસ મા બનાવે છેઅગિયારસ મા ખાસ બને છે હુ પણ બનાવુ છુંતો આવો જોઈએ સ્વામીનારાયણ મંદિર મા બનતો મોરૈયો કેવી રીતે બને છે#EB#week2#ff2#friedfaralirecipies chef Nidhi Bole -
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
-
-
ફરાળી સ્ટીમ મોમોઝ (farali steam momos dhara kitchen recipe)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ23#ઉપવાસ#ફરાળીઆજે હું તમારી માટે એક અનોખી વાનગી લાવી છું એ છે ફરાળી સ્ટીમ મોમોઝ જે મોન્સૂન માં પણ ખુબજ સ્વાદ માં સ્વાદિષ્ટ અને લાજવાબ ગ્રીન લીલી ચટણી સાથે લાગે છે ઉપવાસ અને ફરાળ માટે ઉત્તમ વાનગી છે. Dhara Kiran Joshi -
-
મોરૈયો (Moraiyo recipe in Gujarati)
મોરૈયો નો ઉપયોગ કરીને ઉપવાસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ બનાવી શકાય છે. દહીં વાળો મોરિયો એમાંથી સૌથી સરળ અને સ્વાદિષ્ટ વસ્તુ છે જે દહીં અને સુરણ કે બટાકાના શાક સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15411664
ટિપ્પણીઓ