રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં મા ઘી ગરમ કરી તેમાં ટોપરાનુ ખમણ નાખી ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકો
- 2
પછી તેમા દુધ સાકર નાખી હલાવો ધટ થવા આવે તેમા માવો નાખી બરાબર મિક્સ કરી લો થોડી બદામ ની કતરણ ચારોળી નાખી ધટ થાય ત્યાં સુધી હલાવો એક પ્લેટ મા ઘી લગાવી પાથરવું અને ઠંડુ થવા દો
- 3
ઠંડુ પડે એટલે તેમાં કાપા પાડી લો ઉપરથી ચારોળી નાખી બદામ નીકતરણ થી ગાર્નિશ કરો ખાવા મા ખુબજ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3#chaildhood# શ્રાવણવિક -16 નાનપણ થી આજ સુધી ટોપરાપાક મારો ફેવરેટ છે. તો આજે મેં મિલ્કમેડ ,અનેદુધ થી સરસ ટોપરા પાક બનાવ્યો છે. Krishna Kholiya -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#week16ટોપરા પાક મૂળ સાઉથ ઇન્ડિયા ની મીઠાઈ છે પાણ બધા ને ખુબ પસંદ આવે છે. હું મારી બા પાસે થી શીખેલી વાનગી અહિ શેર કરું છું. Hetal amit Sheth -
-
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#fast#sweet#coconut Ankita Tank Parmar -
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16Topara Paak#CRCoconut recipe chelleng#Coopadgujrati#CookpadIndia ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવલ ચેલેન્જ#childhood#શ્રાવણ કોઈપણ સ્વીટ બનાવીએ અને જ તેને ટોપરાથી સજાવો તો તે વધુ આકર્ષક દેખાય છે અને એ કોપરાની સ્વીટ બનાવીએ તો તે ખૂબ જ સ્વાદિષ્ટ અને મનભાવન લાગે છે અને વડી ઉપવાસમાં ખાઈ શકાય એવીછે. મેં આજે એવી જ કંઈક રેશીપી બનાવવાનો પ્રયત્ન કયૉ છે જેથી રેશીપી એકદમ ટેસ્ટી બની ગઈ.તો તમે પણ બનાવશો. Smitaben R dave -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#supersકોપરાપાક -- એક વિસરાતી મિઠાઈમારા સાસુજી એ મને શિખવાડેલી મિઠાઈ જે જન્માષ્ટમી માં ખાસ અમે બનાવતા. લાલા ની મનભાવન મિઠાઈ. Bina Samir Telivala -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#ff3 તહેવારો માં મીઠાઈ નું સ્થાન મહત્વ નું છે શિવરાત્રી હોય કે રામનવમી કે પછી જન્માષ્ટમી હોય ગળ્યું મોઢું તો કરવાનું જ ટોપરાપાક સરળતાથી બની જાય છે Bhavna C. Desai -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week 16શ્રાવણ મહિના નાં એકટાણા માં કે કોઈ પણ ઉપવાસ માં આ ટોપરા પાક ના બે પીસ ખાવાથી આધાર રહે છે..મારી રીત બહુ સહેલી છે અને બધા ingridents ઘરમાં મળી રહે એમ છે..તમને પણ આ રેસિપી જોઈ ને બનાવવાનું મન થશે.. Sangita Vyas -
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15419852
ટિપ્પણીઓ