રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ લેવાની કઢાઈ માં દૂધ નાખવા નું દૂધ ગરમ થાય પછી ફટકડી નાખવા ની અને ત્યારબાદ ખાંડ, મિલ્ક પાઉડર અને અડધુ ધી પહેલા નાખવા નું પછી બધુ હલાવી નાખવાનું ફુુલ ગેસ પર થવા દેવાનું દૂધ માંથી પનીર અને પાણી છુટું પડી જાય પછી ધીમા ગેસે મિક્સ કરતું જવાનું થોડું થોડું ધી ઉમેરવાનું
- 2
પછી પાણી બળી જાય અને ત્યારબાદ ધીમા ગેસે કલર બદલી જાય ત્યાં સુધી ધી છુટું પડી જાય પછી દાનેદાર થઈ જાય પછી અેક સ્ટીલ ના ડબ્બા માં ધી લગાવી તેમાં રાખી દેવાનું ત્યારબાદ અડધા કલાક પછી ડબ્બા માંથી કાઢી લેવાનું ત્યાર બાદ દાનેદાર અને બે કલર ની મિલ્ક કેક એકદમ માર્કેટ જેવી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
ડ્રાયફ્રુટ મિલ્ક કેક (Dryfruit Milk Cake Recipe In Gujarati)
#ff3Festival spacial recipe Vaishaliben Rathod -
મિલ્ક કેક
#ઇબુક૧#૧૭# મિલ્ક કેક ને ગુજરાત માં થાબડી પણ કહેવામાં આવે છે એકલા દૂધ માંથી બને છે બહુજ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
ચોકોલેટ મિલ્ક કેક (Chocolate Milk Cake Recipe In Gujarati)
#FFC2 Chocolate flavoured Milk cake jalpa Vora -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મિલ્ક કેક (અલવર કા માવા)
#mr#DIWALI2021#milkcake#mithai#cookpadindia#cookpadgujaratiમિલ્ક કેક ને અલવર કા માવા, અલવર કલાકંદ અથવા અજમેર કા માવા મીઠાઈ પણ કહેવામાં આવે છે. તેને સૌ પ્રથમ રાજસ્થાન ના અલવર શહેર માં બાબા ઠાકુરદાસ એન્ડ સન્સ દ્વારા બનાવવા માં આવી હતી. ત્યારબાદ તે આખા ભારત માં ખૂબ જ પ્રસિદ્ધ થઇ.સુરત માં માખનભોગ ની મિલ્ક કેક ખૂબ જ પ્રચલિત છે જે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે, ખાસ કરી ને મારા દીકરા ને. મિલકકેક ઓછા ઘટકો માંથી બને છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ ધીરજ અને મહેનત લાગે છે. મેં આ મિલ્ક કેક પેહલી વાર ઘરે બનાવી છે અને સાચું કહું તો ખૂબ જ મેહનત લાગી અને હાથ પણ દૂખી આવ્યા😂 પણ કહેવાય છે ને કે મેહનત નું ફળ મીઠું ! મારી મહેનત રંગ લાવી અને પેહલી જ કોશિશ માં ખૂબ જ સરસ મિલ્ક કેક બની. તેનું પ્રમાણ એ છે કે મારા પરિવારે માત્ર 4 દિવસ માં જ બધી મિલ્ક મિલ્ક સફાચટ કરી દીધી !!! Vaibhavi Boghawala -
-
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રોયલ મિલ્ક પાઉડર(Royal Milk Powder Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#ફટાફટ#માઇઇબુકવાનગી નંબર - 30...................... Mayuri Doshi -
-
More Recipes
- લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ટીંડોરા કાચી કેરી નું અથાણું (Instant Tindora Raw Mango Pickle Recipe In Gujarati)
- ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
- તીખી બુંદી નું રાઇતું (Spicy Bundi Raitu Recipe in Gujarati)
- આંબા અને લીલી હળદરની કાતરી (Amba n Lili haldar ni katri Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13631578
ટિપ્પણીઓ (4)