સ્વીટ એન્ડ સોલ્ટી શક્કરપારા (Sweet Salty Shakkarpara Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

સ્વીટ એન્ડ સોલ્ટી શક્કરપારા (Sweet Salty Shakkarpara Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૧ બાઉલ
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. મોણ માટે ઘી
  4. તળવા માટે તેલ
  5. ૨ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    ખાંડ ની ઢીલી ચાસણી તૈયાર કરો ઠંડી થવા દો પછી મોટું વાસણ લેવું તેમાં મેંદો લેવો ઘી નું મોણ નાખવું પછી મીઠું નાખી મિક્સ કરો ચાસણી નાખી લોટ બાંધવો

  2. 2

    પછી મોટી રોટલી વણો ચપૂ ની મદદથી ચોરસ કાપા પાડી લો

  3. 3

    તેલ ગરમ કરો તેમાં ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા

  4. 4

    તૈયાર છે ટેસ્ટી સ્વીટ એન્ડ સોલ્ટ સકકરપારા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes