મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#EB
Week16

મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)

#EB
Week16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
  2. ૧૫૦ ગ્રામ ખાંડ
  3. ૧૦૦ ગ્રામ ઘી
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ખાંડ લઇને તેમાં પાણી નાખી અને તેની ચાસણી બનાવી લેવી. પછી મેદાના લોટમાં ઘીનું મોણ નાખી મિક્સ કરી અને ચાસણી થી કઠણ લોટ બાંધવો.

  2. 2

    ત્યાર બાદ મીડિયમ સાઇઝના લુઆ બનાવી અને મોટી રોટલી વણી લેવી. પછી ચપ્પુની મદદથી ચોરસ આકારમાં શકરપારા કટ કરી બનાવી લેવા.

  3. 3

    પછી તેને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. હવે તૈયાર છે આપણા મીઠા શકરપારા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

ટિપ્પણીઓ

Similar Recipes