થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
શેર કરો

ઘટકો

50 minutes
2 સર્વિંગ્સ
  1. 1 લિટરદૂધ
  2. 1.5 કપખાંડ
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. 2 ચમચીઘી
  5. 1 ચમચીઈલાઈચી પાઉડર
  6. કતરણ

રાંધવાની સૂચનાઓ

50 minutes
  1. 1

    એક પેન માં દુધ ઉકાળો, ઉભરા આવ્યા બાદ તેમાં લીંબુનો રસ નાખવો જેથી દુધ ફાટી ને દાણા વાળુ બની જશે.

  2. 2

    2 ચમચી ઘી ખાંડ ને ગરમ કરી, બ્રાઉન રંગ આવે ત્યાં સુધી હલાવવું.થોડું થોડું ફાડેલા દૂધમાં માં નાખી હલાવી બધું મિક્સ કરો

  3. 3

    મિશ્રણ ઠંડું થઈ જાય એટલે ઈલાઈચી પાઉડર ઉપર નાખી તેને પેંડા જેવો આકાર આપી દો..... તૈયાર છે થાબડી પેંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

Similar Recipes