થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧ લીટર દૂધ
  2. ૧/૨ કપખાંડ
  3. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  4. ૩/૪ કપ મિલ્ક પાઉડર
  5. ૧/૪ ચમચીફટકડી પાઉડર
  6. ગાર્નિશ માટે
  7. ૬-૭ નંગ કાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધની ગરમ કરો કડવા લાગે એટલે તેમાં ફટકડીનો પાઉડર નાખી હલાવતા રહો જેથી દૂધ ફાટી અને કણીકણી થઇ જશે

  2. 2

    બીજી બાજુ ખાંડ ને તવા પર મૂકી ગરમ કરો તે ગરમ થઇ અને બ્રાઉન રંગની થઈ જશે અને પીગળવા લાગશે પછી તેને દૂધમાં ઉમેરી હલાવો.

  3. 3

    હવે પાણીનો ભાગ બળી જાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરો.

  4. 4

    આ મિશ્રણને હલાવતા રહો પેન છોડે એટલે ગ્રીસ કરેલી ડીશમાં તેને કાઢીને થાબડી લો અને પીસ પાડી લો અથવા પેંડા વાળી લો.

  5. 5

    કાજુ થી ગાર્નીશ કરી સર્વ કરો.તો તૈયાર છે થાબડી પેંડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes