શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#ff3
#WEEK16
# dray nasta
#satam
કોઈ પણ તહેવાર હોય સૂકા નાસ્તા વગર તો અધુરો જ કહેવાય .આ સક્કરપરા 10-15 દિવસ સુધી સાચવી શકાય છે.જેથી પ્રવાસ માં જવાનું હોય કે બાળકો માટે ..નાસ્તા માં આ પોસ્ટિક સક્કરપારા બધાં ને ખૂબ પસંદ આવશે.

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

#ff3
#WEEK16
# dray nasta
#satam
કોઈ પણ તહેવાર હોય સૂકા નાસ્તા વગર તો અધુરો જ કહેવાય .આ સક્કરપરા 10-15 દિવસ સુધી સાચવી શકાય છે.જેથી પ્રવાસ માં જવાનું હોય કે બાળકો માટે ..નાસ્તા માં આ પોસ્ટિક સક્કરપારા બધાં ને ખૂબ પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ્સ
3 વ્યક્તિ માટે
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકીરવો
  3. 2-3 ચમચીચણા નો લોટ
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીમરી
  6. 2 ચમચીતલ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 4-5 ચમચીકસૂરી મેથી
  11. 2-3 ચમચીજેટલો ગોળ
  12. 4-5 ચમચીતેલ અથવા મલાઇ
  13. 1/2 વાટકીજેટલું દૂધ.. મસાલા ભેગા કરવા
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં બધા લોટ ને મસાલા તૈયાર કરવા.જીરું અને મારી ને વાટી લેવા.મોંણ અને દૂધ નાખી લોટ બાંધવો.

  2. 2

    લોટ ને 15 મિનીટ્સ રેસ્ટ આપવો.તેમાંથી લુવો લઇ પાટલી પર રોટલી વાણી એક સરખી સાઇઝ નાં સક્કર પારા કાપી લેવા.

  3. 3

    બધાં સક્કરપારા વાની ને ટાયર થઇ જાય એટલે એક પેન માં તેલ મૂકી ગુલાબી કલર નાં તળી લેવા.

  4. 4

    તૈયાર છે ક્રિસ્પી સક્કર પારા.ગરમાં ગરમ ચા સાથે માજા માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes