ઘઉં ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Heena Chandarana
Heena Chandarana @cook_27582933

ઘઉં ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 સ્પૂનઆદું મરચાં
  3. 1 કપદહીં
  4. મીઠું જરૂર મુજબ
  5. 1/2હળદર
  6. 1 સ્પૂનતલ
  7. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ લો. તેને કોટન ના કપડાં માં બાંધી 5 મિનિટ માટે બાફો.ત્યારબાદ ઠંડો થઈ જાય ત્યારે મિક્સચેર માં નાખી ક્રશ કરી લોટ થશે પછી એક પેન માં લઇ ચાળી લો.

  2. 2

    તેમાં મીઠું,આદુ મરચાં, હળદર, તલ, દહીં લોટ બાંધો

  3. 3

    પછી સંચા માં નાખી ચકરી પાડો.પછી મીડીયમ ફ્લેમ માં તળો. પછી રેડી છે crispy ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Chandarana
Heena Chandarana @cook_27582933
પર

ટિપ્પણીઓ

Similar Recipes