કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે એક પેન માં માવો સહેજ શેકી ને એક પ્લેટ માં સાઈડ પર કાઢી લો.
- 3
હવે પેન માં ખાંડ નાંખી ને ખાંડ ડુબે તેટલું પાણી રેડી દોઢ તાર ની ચાસણી કરી લો. ઈલાઈચી પાઉડર એડ કરો. હવે માવો પણ એડ કરી લો.
- 4
હવે કોપરાનું છીણ મિક્સ કરી ને બરાબર હલાવી ને મિક્સ કરો.
- 5
હવે ગ્રીસ કરેલી પ્લેટ માં આ મિશ્રણ ને પાથરી ને વાટકી થી થપથપાવી દો. અને કાપા પાડી લો. થોડો ઠંડો થાય એટલે તેના પીસ કરી લો. તો તૈયાર છે કોપરાપાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#Week16#theme16#ff3#Guess the word#childhood Jigisha Modi -
-
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#WEEK16#ff3કોઈ પણ તહેવાર હોય..સાતમ-આઠમ હોય કે દિવાળી.. મીઠાઈ વગર નાં તહેવાર ની તો કલ્પના પણ ના કરી શકી એ..તો જોઈએ સૌ ને પ્રિય એવી મીઠાઈ ..કોપરાપાક.. Jayshree Chotalia -
-
કોપરા પાક (kopra paak recipe in gujarati)
#EB#week16#ff3કોપરા પાક, ટોપરા પાક કે કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે.તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Neeti Patel -
-
-
-
-
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
-
-
કોપરા પાક(Kopra paak recipe in Gujarati)
#trend3 #week3કોપરા પાક લીલા અને સૂકા કોપરા બને માથી બને છે મેં સૂકા કોપરા નું છીણ મલાઈ અને દુધ નાખી બનાવ્યો છે તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
-
-
-
કોપરા ના લાડુ માઇક્રોવેવમાં (Kopra Ladoo In Microwave Recipe In Gujarati)
#RC1Week - 1Post - 3Yellowકોપરા ના લાડુIna Meena Dika Dika De Daai Daamo NikaMaaka Naaka MaakaNaaka Chika Pika Rola RikaRumpum Posh ...... Coconut Laddu Khao તો..... ચાલો કોપરા ના લાડુ બનાવવા Ketki Dave -
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EB#week16શ્રાવણ માસ મા ઉપવાસ મા ઘરે બનાવેલ કોપરા પાક બનાવવાની ને ખાવાની ખૂબ મજા આવે Pinal Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408656
ટિપ્પણીઓ (2)