ટીંડોરાનું શાક (Tindora Shak Recipe In Gujarati)

ટીંડોરાનું શાક (Tindora Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટીન્ડોરા ધોઈ કપડાથી કોરા કરી લેવા.પછી ગોળ ટુકડાના ફોમૅમાં સમારી લેવા.
- 2
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.ગરમ થતાં તેમાંરાઈ ઉમેરવી તતડે પછી જીરું ઉમેરો જીરૂ ગુલાબી થાય પછી તેમાં હિંગ અને ચપટી લાલ મરચું ઉમેરી તરતજ સમારેલા ટીન્ડોરા ઉમેરી હલાવવું
- 3
એ પછી તેમાં મીઠું, હળદર મરચું નાખીને મીક્સ કરી ઢાંકી દો.2 મિનિટ પછી ઢાંક ણ ખોલી 2-3 ચમચી પાણી ઉમેરો.અને ફરી ઢાંકી દો 7-8 મીનીટ ચડવા દો.
- 4
ત્યારબાદ ઢાંકણ ખોલો.પાણી બળી ગયું હશે જેથી ગેસ ધીમો કરી તેમાં ખાંડ ધાણાજીરું, ગરમ મસાલો નાંખી મિક્સ કરી સ્હેજ મીકસ થતાં સુધી ગેસ ચાલુ રાખો. પછી બંધ કરી દો.
- 5
ત્યારબાદ તેમાં ટોપરાનુ છીણ ઉમેરી મીકસ કરી દો.અને શાક સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ રોટલી સાથે કે પરાઠા સાથે સર્વ કરો.
- 6
ટીપ્સ:-ધાણાજીરું, ગરમમસાલો,અને ટોપરૂ હંમેશા શાક ચડી ગયા પછી જ નાખવું, જેથી શાકમાં તેનો સ્વાદ અને સુગધ જળવાઈ રહે છે.અને શાક નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીંડોળા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB#Week1#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
-
-
-
-
ટિંડોળા નું શાક(Tindora Shak Recipe In Gujarati)
#EB Week1ટિંડોળા ન ભાવતા હોય તો પણ ખાવા નું મન થાય તેવું ટેસ્ટી શાક.લગ્નપ્રસંગ માં બને તેવા મસાલા સાથે સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
-
-
-
-
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB પેહલા ના વખત માં ઉનાળા માં લગ્નપ્રસંગો થતા ત્યારે ઉનાળુ શાક ટીંડોળા ,ભીંડા,કારેલા એવા શાક બનતા .તળી ને વધારે બનતા કે જેથી તે બગડે નહીં અને લાંબો ટાઈમ સારું રહે એટલે આજે હું તમારી સાથે મારી એવી જ રેસીપી શેર કરી રહી છું.જે ઝટપટ બની પણ જાય છે.ટ્રેડિશનલ ગુજરાતી ટીંડોળા નું શાક Alpa Pandya -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)