ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)

Jyoti Shah @cook_24416955
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન ને ગેસ ઉપર મૂકો.તેમાં ઘી એડ કરો. અને ગેસ સ્લો કરી લેવો. પછી તેમાં ગુંદર એડ કરવો.ગુંદર ફૂલી જાય,અને જરા ગુલાબી થાય, એટલે તેમાં પીપરીમૂળ, સૂંઠ,તથા કોપરું,એડ કરી અને ધીરા તાપે શેકી લેવુ.
- 2
બીજા ગેસ ઉપર પાણીને ગરમ કરવા મૂકવું.અને ઉકળે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવું.
- 3
શેકાઈ ગયેલા મસાલાવાળા ગુંદર માં, બધું પાણી એડ કરી દેવું. અને બરાબર ઉકળવા દેવું. અને પછી તેમાં જોઈએ તે રીતે સાકર એડ કરવી. અને પાંચ મિનિટ ઊકળવા દેવું.
- 4
હવે બદામને ખમણીથી સ્લાઈસ કરી લેવી અને તૈયાર rab ne એક બાઉલમાં કાઢવી અને તેના ઉપર બદામની કતરણ થી ગાર્નીશ કરવી.
- 5
આપણી ટેસ્ટી અને હેલ્ધી ગુંદર ની રાબ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
ગુંદર પાક(Gundar Pak Recipe in Gujarati)
#MW1# શિયાળુ પાક# ગુંદરની પેદ.# post 1Recipe no 119શિયાળામાં શક્તિવર્ધક વસાણા યુક્ત ગુંદર બદામ અને ઘી ની વસ્તુ ખાવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે ગુંદરની પેદ ખાવાથી કમરનો દુખાવો અને શરીરના દરેક સાંધા અને અવયવોને રાહત મળે છે અને શરીરમાં શક્તિ મળે છે માટે આજે મેં ગુંદરયુ બનાવ્યું છે. Jyoti Shah -
ગુંદરની રાબ(Gundar Ni Raab recipe in Gujarati)
#MW1ગુંદર શરીર માટે શક્તિવર્ધક ખોરાક છે. મારા ઘરે ગુંદરની રાબ આ રીતે શિયાળામાં અને તપ-ઉપવાસ પછી તાકાત આપવા આ રીતે બને છે જે મને ખુબ ભાવે છે... Urvi Shethia -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
ગુંદર ની રાબ (Gond Raab Recipe In Gujarati)
#VR#Raab#Cookpadgujarati શિયાળાનો પર્યાય એટલે ગુંદર. ઠંડી ઋતુમાં જ તેનો ઉપયોગ થાય. કમરની તકલીફ માટે કે મજબૂતાઈ માટે ખૂબ ઉપયોગી ગણાય છે. ગુંદર ના સાથીદારો એટલે સૂંઠ, ગંઠોડા જેવા વસાણા અને બદામ ,પિસ્તા, જેવો સુકામેવા. સૂકા કોપરાને તો ભૂલાય જ કેમ ? શિયાળામાં સૂકા કોપરાનું મહત્વ વધી જય છે . શિયાળામાં માં ગુંદર નો ઉપયોગ સારો એવો કરવો જોઈએ, તો આજે આપણે બનાવીશું ગુંદર ની રાબ જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે, Daxa Parmar -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
ગુંદરની રાબ (Gundar ni Raab Recipe in Gujarati)
#MW1શિયાળાની ઋતુમાં શરીરને ગરમી આપતી રાબનો પાઉડર બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને આ પાઉડર ઉમેરીને 5 મિનિટમાં જ રાબ બનાવીને લઈ શકાય છે.ગુંદર ઘી માં તળીને ડ્રાય ફ્રુટ પાઉડર અને શિંગોડાના લોટ વડે આ રાબનો પાઉડર બનાવ્યો છે.ગુંદર હાડકાં અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે.નબળાઈ તેમજ થાક દૂર થાય છે.ડ્રાય ફ્રુટ જરૂરી વિટામિન પૂરાં પાડે છે.શરીરમાં ગરમાવો આપતી આ રાબ શિયાળાનો બુસ્ટર ડોઝ છે. Urmi Desai -
ગુંદર ની રાબ
#હેલથીઆ વાનગી સ્વાસ્થ્યવર્ધક, તુરંત શક્તિ આપનાર,સગર્ભા સ્ત્રીઓ , પ્રસુતિ થયેલ સ્ત્રી માટે ખૂબ જ ગુણકારી છે.આમાં રહેલ ગુંદર શરીર મા કોઈ પણ ભાગ માં દુખાવો મટાડે છે.શિયાળા માં ખાસ કરી ને પીવાય છે.સૂંઠ, ગંઠોડા શરદી,વાયુ મટાડે છે,ઘી શક્તિ આપે છે,ગોળ માં ભરપૂર આયર્ન હોય છે,હાડકા મજબૂત કરે છે.બદામ ,સૂકું કોપરું સ્વાદ અને સ્ફૂર્તિ આપે છે.ગુંદર અને દેશી વસાણાં થી બને છે. Jagruti Jhobalia -
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#Week15#Jageeryઆ રાબ પીવાથી કમર ના દુખાવા ખુબજ રાહત થઈ છે અને શક્તિ વર્ધક છે . Daksha pala -
રાબ (Raab recipe in Gujarati)
#GA4 #week15 #jaggeryરાબ ઘઉં તેમજ બાજરા ના લોટ ની બનાવવામાં આવે છે. શિયાળામાં ગરમાગરમ રાબ પીવાથી ઠંડી સામે રક્ષણ મળી રહે છે તેમજ તાજગી અનુભવાય છે. વળી, રાબમાં અમુક તેજાના ઉમેરવાથી શરદી ઉધરસમાં પણ રાહત મળે છે.આ રાબ ડિલિવરી પછી પણ આપી શકાય છે.આ રાબ 7 મહિના થી 2 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. Kashmira Bhuva -
"ગુંદરની રાબ(Gundar raab Recipe in Gujarati)
#GA4#week15#Gaggery 'શિયાળો અને રાબ' પરફેક્ટ કોમ્બીનેશન. એ વળી ગોળની જ.ઘણા ઘરોમાં તો શિયાળામાં નિયમિત રાબ બનાવવાનો નિયમ હોય છે ઘણા પ્રકારની બનાવી શકાય છે.ઘઉના લોટની સાદી, વસાણાયુક્ત, ફક્ત સૂંઠની,ગુંદરની,વગેરે વગેરે....હું આજ આપના માટે 'ગુંદરની રાબ'ની રેશિપી લાવી છું ગુંદર એ સાંધા અને કમરના દુખાવામાં તથા હાડકાંની મજબૂતી તેમજશરદી-ઉધરસમાં તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે.ખાસ કરીને બહેનો માટે. Smitaben R dave -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6Week 6શિયાળામાં ગરમા ગરમ રાબ ખૂબ જ લાભદાયી નીવડે છે. શરદી, ઉધરસ, કફ ને મટાડવા માટે રાબ એ સારો ઘરગથ્થુ ઉપચાર છે. Hetal Siddhpura -
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1#gundarrabઠંડીની સિઝનમાં આપણે ખાવા પીવાનું વધારે ધ્યાન રાખવું પડે છે. ઠંડીમાં ગરમ વસ્તુઓ ખાવી જોઇએ. આપણે લસણ, આદુ, મરી ઉપરાંત સૂંઠના લાડુ કે ગુંદરના લાડુ ખાઈએ છીએ. આટલું જ નહીં ઠંડીમાં ગુંદરને ઘી માં શેકીને ખાઇએ છીએ. ઠંડીમાં ગુંદર ખાવાથી આપણા હાડકા મજબુત થાય છે અને આપણી ઈમ્યુનીટી સિસ્ટમ પણ સારી થાય છે.ઠંડીમાં આ રીતે સવાર સવારમાં ગુંદ ની રાબ બનાવીને પીવાથી કમરનાં દુખાવામાં પણ રાહત મળે છે અને ખાવામાં પણ મજા આવી જાય છે. Rinkal’s Kitchen -
ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણાશિયાળા માં જેમ વસાણા ખાવા થી સ્ફૂર્તિ મળે છે તેમ રાબ પીવા થી પણ ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
ગુંદર પેદ(Gundar ped recipe in Gujarati)
ગુંદરની પેદ શિયાળાનું શક્તિવર્ધક વસાણું છે જે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે આ પેદ સુવાવડી સ્ત્રીઓ ને પણ આપવામાં આવે છે. આમાં દૂધ રાખવામાં આવતું હોવાથી ખૂબ જ શક્તિ આપે છે#MW1 Nidhi Sanghvi -
-
-
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
-
-
ગુંદર ની પેદ (Gundar Pend Recipe In Gujarati)
#WK2#Cookpadindia#Cookpadgujarati#Winterspecial#વિન્ટર કિચન ચેલેન્જમારી મમ્મી ની સ્પેશિયલ રેસીપી છે. ગુંદરની પેદ શિયાળામાં શક્તિવર્ધક વસાણુ છે. નાના બાળકો તથા મોટા બધાને ભાવે છે. શિયાળામાં પેદ ખાવાની ખૂબ મજા આવશે, તમે પણ શિયાળામાં પેદ બનાવી ને ખાવા ની મજા માણજો Neelam Patel -
ગુંદરની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1 મિત્રો શિયાળા ની ફુલ ગુલાબી ઠંડી શરૂ થાય એટલે વસાણાં તો યાદ આવે જ એટલે આજે હું તમારી સાથે ગુંદરની રાબની રેસિપી શેર કરવા જઇ રહી છું. Hemali Rindani -
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 રાબ એ શિયાળામાં લેવાતું પરંપરાગત ઔષધીય ગરમ પીણું/ખોરાક છે.જે સવારમાં જ પીવાથી હેલ્થને ઘણા ફાયદા થાય છે.સામાન્ય શરદી-ઉધરસમાં જલ્ધી ફાયદો કરે છે.બીમાર વ્યક્તિ ને આપવાથી તેઓને પચવામાં તથા શક્તિ વધૅક છે.રમતવીરો, કસરતબાજો ને પણ લઈ શકાય. તેવો ખોરાક છે.વડી ફટાફટ બની જાય છે. Smitaben R dave -
ગુંદર ની રાબ(Gundar Raab recipe in Gujarati)
#DA#week ૧શિયાળો આવી ગયો છે તો સરસ મજાની ગુણ થી ભરેલી ગુંદર ની રાબ તો પીવી જ પડે ને? તો ચાલો શીખી લઈએ. Gulnaz Malek -
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138661
ટિપ્પણીઓ (3)