ભટુરે (Bhature recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપસોજી
  3. 1/2 કપમેંદો
  4. 1/4 ચમચીબેકિંગ સોડા
  5. 1/4 કપદહીં
  6. 1 ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2 ચમચીતેલ (મોણ માટે)
  9. તળવા માટે :
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક વાસણમાં ઘઉં, મેંદો, સોજી લઇ તેમાં ખાંડ, મીઠું, સોડા અને તેલ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં દહીં એડ કરી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી એડ કરી થોડો કઠણ લોટ બાંધી લો. લોટને ત્રણ-ચાર કલાક માટે રેસ્ટ આપો.

  3. 3

    લોટને ફરીથી થોડો મસળીને સોફ્ટ બનાવી લો. મોટી સાઈઝના ગોળ અને લંબગોળ ભટુરે વણી લો. તેલ મૂકીને તેને બંને બાજુ સરખી રીતે તળી લો.

  4. 4

    ભટુરે તૈયાર થઈ ગયા છે તેને છોલે સાથે સર્વ કરો. ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes