ફરાળી મોહનથાળ (Farali Mohanthal Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
ફરાળી મોહનથાળ (Farali Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા રાજગરાના લોટની ચાળી લેવો ત્યારબાદ તેમાં દૂધઘી નુ મોણ દેવું ત્યારબાદ તેને થોડી વાર રહેવા દેવું ત્યાર પછી તેને ચાળી લેવું
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી જે લોટમાં ધાબો દીધો છે તેને શેકી લેવો એકદમ ધીમા તાપે શેકો બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવો શેકાઈ જાય એટલે બે ચમચી દૂધ બે ચમચી ઘી ઉપરથી નાખવું
- 3
ત્યારબાદ એક તપેલીમાં ખાંડ ડૂબે તેટલું પાણી મૂકવું તેની એક તારની ચાસણી કરવી તેની અંદર ફૂડ કલર નાખી દેવો ચાસણી થઈ જાય એટલે લોટના મિશ્રણમાં નાખી દેવું
- 4
વધુ સારી રીતે મિક્સ કરી કાજુ બદામ ઇલાયચી પાઉડર નાખી દેવો એક થાળીમાં ઘી લગાવી મોહનથાળ નો લચકો નાખી દેવો ઉપરથી કાજુ-બદામ નાખી દેવા આ સાથે ફરાળી મોહનથાળ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#MAમારા મા એટલેકે મારા પુષા હું મારા મમ્મી ને નામ થી બોલાવતી તે સદેહે મારી સાથે આજે નથી પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને રસોઇકલા નો વારસો કાયમ છે આજે મધર્સ ડે ના દિવસે હું એમની પ્રિય વાનગી અને જે તેઓ ખૂબ સરસ બનાવતા એ શેર કરું છું Dipal Parmar -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ATW2#TheChefStory નાની હતી લગભગ કોલેજમાં ભણતી હતી ત્યારે પહેલી વાર મેં પરફેક્ટ મોહનથાળ બનાવેલો અને તે પછી લગભગ ઓછામાં ઓછો 20 થી 25 વખત બની ગયેલ બધાનો પ્રિય ફુડ કલર વગરનો છે Jigna buch -
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
# કૂકબુક#પોસ્ટ1મેં મોહનથાળ પહેલી જ વાર બનાયો છે પણ ખરેખર સ્વાદમાં એકદમ બેસ્ટ બન્યોછે અને દેખાવમાં પણ ખુબ સરસ લાગે છે તમે પણ મેં આપેલા માપ પ્રમાણે બનાવશો તો ખરેખર ખુબ જ સરસ બનશે. Davda Bhavana -
-
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
-
-
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મોહનથાળ એ ગુજરાતની લોકપ્રિય મિઠાઈ છે.તેને ચણાના લોટમાં માવો અને ખાંડની ચાસણી એડ કરી બનાવવામાં આવે છે. બનાવતી વખતે માપમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો મોહનથાળ એકદમ પરફેક્ટ બને છે.#વેસ્ટ#ગુજરાત Jigna Vaghela -
-
-
-
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15466651
ટિપ્પણીઓ (4)