મોહનથાળ(mohanthal Recipe in Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’
#trend3

મોહનથાળ(mohanthal Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’
#trend3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મીનિટ
7 8 વ્યક્તિ માટ
  1. 600 ગ્રામચણાનો કરકરો લોટ
  2. 400 ગ્રામખાંડ
  3. 300 ગ્રામઘી
  4. કાજુ બાદામ પિસ્તા ઇલાયચી ખસખસ કેસર જરૂર મુજબ
  5. 1 કપદૂધ (ધાબા માટે)
  6. અડધો કપ ઘી(ધાબા માટે)
  7. પિંચ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મીનિટ
  1. 1

    ચણાના લોટમાં ઘી તથા દૂધનો ધાબો દહીં 30 મિનિટ રાખીને તેને ચાળી ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેને ઉતારીને એલચીનો ભૂકો અને મોહનથાળનો રંગ નાખો. પછી ખાંડની બે તારની ચાસણી બનાવો. અને તેમાં શેકેલો ચણાનો લોટ નાખીને ખૂબ હલાવો. બાદમાં તેને થાળીમાં પાથરી દો. અને તેના ઉપર બદામ બાદામ પિસ્તા ની કાતરી અને ખસખસ ઇલાયચી કેસર ભભરાવો. ઠંડો પડે તેના પીસ કરો. તો તૈયાર છે ‘મોહનથાળ’

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes