ફરાળી બટાકા સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)

Iime Amit Trivedi @Amit_cook_1410
ફરાળી બટાકા સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને અડધા-અડધા કાપી, કૂકરમાં બાફી લેવા. ત્યારબાદ ઠંડા થાય એટલે છાલ કાઢી સમારી લેવા.
- 2
ત્યારબાદ ગેસ ધીમી આંચ પર ચાલુ કરી, એક તાવડીમાં તેલ ગરમ કરી, તેમાં જીરૂ અને લીલા મરચા નાંખી સહેજ હલાવવું. ત્યારબાદ તેમાં લાલ મરચું ઉમેરી હલાવી લેવું.
- 3
ત્યારબાદ તેમાં શીંગદાણા નો ભૂકો નાંખી સરસ રીતે મીક્ષ કરવું. હવે તેમાં સમારેલ બટાકા ઉમેરવા.
- 4
હવે તેમાં થોડું લાલ મરચું, મીઠું અને ખાંડ ઉમેરી, લીંબુનો રસ ભભરાવી ખુબ સરસ રીતે મીક્ષ કરવું. હવે ગેસ બંધ કરી દેવો.
- 5
આપણી ખુબ જ ટેસ્ટી બટાકાની ફરાળી સુકી ભાજી તૈયાર છે. તેને એક મોટા વાડકામાં કાઢી, ખાવા માટે ડીશમાં દહીં સાથે પીરસવી☺️☺️
- 6
નોંધ: મારે ઉપવાસ નહોતો એટલે મેં એને મસાલાવાળી પૂરી સાથે ખાધી છે. ખુબ જ મજા આવી. તમે ખાશો તો ખુબ મજા આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#FR#upvas#faralisukibhaji#cookpadgujarati Mamta Pandya -
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
ફરાળી બટાકાની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ સ્પેશિયલ Jayshree Doshi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.#Spiceweek2 Tanha Thakkar -
-
ફરાળી સુકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#MBR9 Week9 આજ એકાદશી નો ઉપવાસ થી લંચ માં ભાજી બનાવી Harsha Gohil -
શીંગદાણા અને બટાકા ની ફરાળી ખીચડી (Shingdana Bataka Farali Khichdi Recipe In Gujarati)
#SJR#FDSમિત્રો આપણે શ્રાવણ મહિનો કરતાં હોઈએ ત્યારે આપણે સાબુદાણાની ખીચડી તો બનાવતા જોઈએ છીએ પણ મેં આજે મેં મારા ફ્રેન્ડ કોમલબેન ભટ્ટ માટે કંઈક નવું બનાવવાનું વિચાર્યું તો આજે મેં એના માટે બટાકા અને શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે જે બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે આને ફરાળી ચેવડો પણ કહી શકીએ છીએ Rita Gajjar -
-
-
-
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#TR#Farali recipe#SJR Saroj Shah -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Diwali2021 Jayshree Doshi -
-
-
ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
ફરાળી બટાકા ની સૂકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
ફરાળમાં શીરો અને થેપલા સાથે બટેટાની સુકી બનાવી છે. દહીં સાથે ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
ફરાળી બટાકાની સુકી ભાજી (Potato Dry bhaji recipe in Gujarati)
મિત્રો આજે અપરા એકાદશી છે. મેં આજે ફરાળી બટાકાની સુકી ભાજી બનાવી છે. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15723915
ટિપ્પણીઓ (6)