રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સૂરણને છોલીને તેને સારી રીતે ધોઈને તેના મોટા મોટા ટુકડા કરી કુકરમાં મીઠું નાખી અધકચરા બાફી લો. હવે સૂરણ ઠંડું પડે એટલે તેના નાના નાના ટુકડા કરી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે સૂરણને ધીમી આંચ પર તળી લો.
- 3
હવે તળેલા સુરણ ઉપર સંચળ ચાટ મસાલો મરચું પાઉડર અને લીંબુ નાખી બરાબર મિક્સ કરી લો. તૈયાર છે તળેલું સૂરણ.
Similar Recipes
-
-
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
-
-
-
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3Red colour recipesરેઇન્બો ચેલેન્જ સૂરણ એક કંદમૂળ પ્રકારનું વેજીટેબલ છે જે જમીનની અંદર ઉગે છે તેને Elephant Foot Yam પણ કહેવામાં આવે છે...તે ફાઈબર રીચ હોવાને લીધે આંતરડા ના રોગો ને cure કરે છે....અંદર થી તેનો કલર લાલ- ગુલાબી હોય છે. Sudha Banjara Vasani -
સૂરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#AM3...આમ તો સૂરણ થી બધા પરિચિત જ હસો. સૂરણ એક કંદમૂળ છે. ફરાળ માં પણ આપણે સૂરણ નું શાક ખાઈએ છીએ. અને સૌથી સારો સૂરણ નો ફાયદો એટલે જેને કબજિયાત રેહતું હોય તેને ખૂબ જ અસરકારક છે. પણ આજે મે રામનવમી ના ઉપવાસ મા બટાકા ની જગ્યા એ આજે સૂરણ નું શાક બનાવ્યું છે. Payal Patel -
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
-
-
-
-
-
સૂરણ નું શાક(Suran Shak Recipe in Gujarati)
#GA4#week14 સૂરણ નું શાક આપડે ફરાળ માં પણ લઈ શકીએ છીએ. Vaibhavi Kotak -
-
-
-
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
-
-
-
સૂરણ ની કટલેસ (Suran cutlet recipe in Gujarati)
#EBWeek15#ff2 રેસીપી સરળ અને સ્વાદિષ્ટ છે...ફરાળ માં પણ વાપરી શકાય છે અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં પણ પીરસી શકાય છે....સુરણ ફાઈબરથી ભરપૂર તેમજ ઔષધીય ગુણો ધરાવતું કંદમૂળ છે....પાઈલ્સની બીમારીની અકસીર દવા નું કામ કરે છે. Sudha Banjara Vasani -
સૂરણ પસંદા (Suran Pasanda Recipe In Gujarati)
આપણે ખાસ કરીને ફરાળમાં સૂરણનો ઉપયોગ કરીએ છીએ પરંતુ રોજીંદા આહારમાં પણ તેનો સમાવેશ કરવો જોઈએ. Mamta Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15472967
ટિપ્પણીઓ (4)