સ્પિનચ હરા ભરા કબાબ (Spinach Hara Bhara Kebab Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
Monsoon season 🌧️💚
સ્પિનચ હરા ભરા કબાબ (Spinach Hara Bhara Kebab Recipe In Gujarati)
Monsoon season 🌧️💚
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાનો છૂંદો કરી લો ત્યારબાદ તેમાં બ્રેડ ક્રમ્સ પાલકની પuri આદુ-મરચા-લસણની પેસ્ટ વટાણા મીઠું સાકર લીંબુ નાખી મસાલો બરાબર મિક્ષ કરી લો
- 2
ત્યારબાદ તેને ટિકિટનો સેપ આપી દો ત્યારબાદ તેને ઉપર ૧ કાજુ મૂકી પ્રેસ કરી લો અને બ્રેડ ક્રમ્સ મા રગદોળીને ગરમ તેલમાં મીડીયમ ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુથી તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમસ્પિનચ હરા ભરા કબાબ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#cookpad Gujarati#cookpad India Jayshree G Doshi -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
-
-
-
સ્ટફ્ડ હરા ભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6હરા-ભરા કબાબ તો ઘણી વાર બનાવું છું પણ આજે ચીઝ સ્ટફ કરી ને બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી બન્યા છે.. મિત્રો જરુરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#GA4 #Week18French beansફણસીહરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
રેસ્ટોરન્ટમાં સ્ટાર્ટરમાં બહુ જ ખાવાની મજા આવે. આજે કુકપેડની ગ્રીન થીમ માટે પેલી વાર ટ્રાય કર્યું. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ઈન્ડિયામાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. પીસેલી ચણાની દાળ, વટાણા, પનીર વગેરેના મિશ્રણથી બનેલા હરાભરા કબાબ બધાને જ મનપસંદ છે.લીલી ભાજી ,લીલા શાક કે લીલા કઠોળમાંથી હરાભરા કબાબ બને છે ,, Juliben Dave -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
મારાં બાળકો ને ખુબ જ ભાવે છે એટલે મેં ઘરે બનાવી Minal sompura -
-
-
-
-
-
હરા ભરા કબાબ(Hara Bhara kebab Recipe in Gujarati)
આ એક શિયાળાની વાનાગી છે. જે ખુબ જે સ્વધિષ્ટ છે illaben makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15474621
ટિપ્પણીઓ (8)