મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 2 વાડકીચોખા
  2. 1/2 વાડકીમગની મોગરી દાળ
  3. 1/2 વાડકીતુવેર દાળ
  4. 1 નંગસમારેલો બટાકો
  5. 1 નંગસમારેલી ડુંગળી
  6. 1 નંગસમારેલું કેપ્સિકમ
  7. 1 નાની વાડકીતુવેર ના દાણા
  8. 1 નંગસમારેલું ટામેટું
  9. વઘાર માટે :
  10. 1 ચમચીતેલ
  11. 2 ચમચીઘી
  12. 1/2 ચમચીરાઈ
  13. ચપટીહિંગ
  14. 4-5 નંગલીમડાના પત્તા
  15. 1 ચમચીહળદર
  16. 2 ચમચીમરચું
  17. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  18. 1 ચમચીધાણા જીરું
  19. 1 ચમચીગરમ મસાલો
  20. ખડા મસાલા :
  21. 3-4 નંગલવિંગ
  22. 3-4 નંગમરીયા
  23. 1તજ નો ટુકડો
  24. સ્વાદ અનુસર મીઠુ
  25. જરૂર મુજબ પાણી
  26. ગાર્નીશિંગ માટે :
  27. ધાણા
  28. પાપડ
  29. પાપડી
  30. છાશ
  31. કઢી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને બંનેઉ દાળ ધોઈને 10 મિનિટ સુધી પલાળી રાખો.તેને કુકર મા પ્લાળવું.હવે બધું શાક સમારી લેવું.

  2. 2

    હવે તાવડી મા વઘાર કરવા માટે ઘી તેલ મિક્ષ મુકો. હવે એમાં રાઈઅને ખડા મસાલા નાખો. રાઈ તતડે એટલે હિંગ અને લીમડો નાખવો. હવે એમા હળદર નાખી બધું શાક નાખવું. હવે તેને હલાવી તેમાં મરચું, ધાણા જીરું, આદુ લસણ ની પેસ્ટ અને ગરમ મસાલો ને મીઠુ નાખી હલાવો. તેમાં થોડું પાણી નાખી આ વઘાર કુકર મા નાખો.

  3. 3

    કુકર બંધ કરી તેને ગેસ પર મુકો. અને 2 સીટી વગાડવી. પછી ગેસ બંધ કરવો. કુકર સીઝય પછી ખોલવું. તો તૈયાર છે મસાલા ખીચડી. હવે તેને સર્વિન્ગબપ્લેટ મા સર્વ કરો. હવે તેને છાશ, કાઢી, પાપડ ને પાપડી જોડે ખાવાની મજા આવે છે. મસાલા ખીચડી ગરમા ગરમ ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ (6)

Keya Mandal
Keya Mandal @cook_25675397
Very nice 👍👌🇦🇷
See my recipe and comments

Similar Recipes