ઢોંસા અને લાલ ચટણી (Dosa Lal Chutney Recipe In Gujarati)

#PR
Post 2
પર્યુષણ માં લીલોતરી, કંદમૂળ અથવા બહારનું ખાવાનું ન હોય ત્યારે એવી વાનગી બનાવો કે બાળકો અને મોટા બધા હોંશે હોંશે ખાય. મેં ઢોંસા સાથે લીલા મરચા અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર ખુબજ સ્વાદિષ્ટ અને સિમ્પલ ચટણી બનાવી છે.
ઢોંસા અને લાલ ચટણી (Dosa Lal Chutney Recipe In Gujarati)
#PR
Post 2
પર્યુષણ માં લીલોતરી, કંદમૂળ અથવા બહારનું ખાવાનું ન હોય ત્યારે એવી વાનગી બનાવો કે બાળકો અને મોટા બધા હોંશે હોંશે ખાય. મેં ઢોંસા સાથે લીલા મરચા અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર ખુબજ સ્વાદિષ્ટ અને સિમ્પલ ચટણી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્સી ના જાર માં ટોપરા ના ટુકડા, દાળિયા, આંબલી, લાલ મરચા અને મીઠું નાખી, થોડું થોડું પાણી નાખી વાટી લો. એક બાઉલ માં કાઢી લો. મેં એમાં વઘાર નથી કર્યો. વઘાર કરવો હોય તો રાઈ અને હિંગ નો કરવો.
- 2
- 3
એક નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો. થોડું તેલ લગાવો. તવી ગરમ થાય એટલે પાણી ના છાંટા નાખી કપડાથી તવી સાફ કરી લો. દરેક ઢોંસા બનાવતી વખતે પાણી છાંટીને તવી સાફ કરવા થી ઢોંસા સરસ બનશે.
- 4
હવે એક કડછી ભરીને ખીરું રેડી, વાટકી થી ગોળ ફેરવીને ઢોંસો બનાવી લો. હવે ગેસ ધીમો કરી લો. ઉપર ની સાઇડ સુકાય જાય એટલે તેલ અથવા બટર લગાડી તવેતા થી ફેલાવી લો. હવે ચટણી લગાવો. ઢોંસો બ્રાઉન થાય એટલે ઉતારી ને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.#PR Bina Samir Telivala -
-
ચીઝ રોલ ઢોંસા (Cheese Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week 17#ચીઝચીઝ રોલ ઢોંસા & ચટણી Santosh Vyas -
ઢોસા ની ચટણી (Dosa Chutney Recipe In Gujarati)
ઢોસા ની ચટણી (સૂકા નારિયેળ અને કોથમીર મરચા ની ચટણી) Parul Patel -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
ઢોંસા પ્લેટર (Dosa Platter Recipe In Gujarati)
આ મીની ઢોંસા પ્લેટર છે જેમાં સાદા ઢોંસા , ઉત્તપમ , મસાલા ઢોંસા અને ચીઝ ઢોંસા છે. આ 4 ઢોંસા બહુજ ફેમસ છે અને નાના મોટા બંને ના ફેવરેટ છે.# ST Bina Samir Telivala -
-
ગન પાઉડર (Gun Powder Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏પર્યુષણ સ્પેશિયલ સૂકી ચટણી(ગન પાઉડર) : Krishna Dholakia -
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3# chatani# post 2રેસીપી નંબર139.કોઈપણ વસ્તુ ખાવાની સાથે ચટણી વગર બધું નીરસ લાગે છે.ભજીયા ,ગોટા ,પકોડાની સાથે લીલા મરચા અને કોથમીર ની ગ્રીન ચટણી ટેસ્ટી લાગે છે. મેં કોથમીર મરચાં ચટણી બનાવી છે. Jyoti Shah -
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
રંગુની વાલ (Rangooni Vaal recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -6 Sudha Banjara Vasani -
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
કાચા કેળા ની પેટીસ (Kacha Kela Pattice Recipe In Gujarati)
#PR Post 3 કાચા કેળા ની પેટીસ બનાવવામાં સરળ અને ખૂબ સ્વાદિષ્ટ છે પર્યુષણ માં લીલોતરી નો વપરાશ કર્યા વગર પેટીસ બનાવી છે. Dipika Bhalla -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#PR Post 5 જૈન સંપ્રદાય માં તિથિ અને પર્યુષણ માં બનાવી શકાય તેવું, લીલોતરી ના ઉપયોગ કર્યા વગર નું શાક. મેં આજે સૂકા મસાલા નો ઉપયોગ કરી ને તિખુ , ચટપટું શાક બનાવ્યું છે. બાળકોને પણ પસંદ આવશે. આ શાકસર્વ કરી શકાય. Dipika Bhalla -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
કોપરા લસણ ની લાલ ચટણી (Kopra Lasan Red Chutney Recipe In Gujarati)
#CR કોપરા લસણ ની ચટણી એક પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. આ સરળ રીતે બની જાય છે. ઘર માં ઉપલબ્ધ, અને બહુ જ ઓછી સામગ્રી થી બને છે. ભોજન સાથે સાઇડ ડીશ માં સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધી જાય છે. નાસ્તા માં બ્રેડ સાથે પણ સારી લાગે છે. Dipika Bhalla -
નીર ઢોંસા (Neer Dosa Recipe In Gujarati)
મેંગલોરિયન નીર ઢોંસા રેસીપી બનાવવાની એક સરળ ઝડપી રેસીપી છે. નીર ઢોંસા ચોખામાંથી બનાવવામાં આવે છે અને નાળિયેર સાથે જોડાય છે. ઢોંસા ખૂબ નરમ પોત ધરાવે છે.#CR#PR#cookpadindia#cookpadgujarati#worldcoconutday Sneha Patel -
લાલ મરચાની ચટણી(Red chilli chutney recipe in Gujarati)
આ એક સિમ્પલ, તીખી ને ઝટપટ બની જાય તેવી રેસિપી છે.#GA4#week13 shital Ghaghada -
-
-
રાજસ્થાની લાલ મરચાનું અથાણું (Rajsthani Lal Marcha Athanu Recipe In Gujarati)
#SQ#GA4#Week25શિયાળો આવે અને મરચા ની શરૂઆત થઈ જાય કેટલા અલગ અલગ જાતના મરચાં આવે છે અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે સુરતી મરચા ચીડીયા મરચાં ભોલર મસાલા કેપ્સિકમ મરચા વઢવાણી મરચા ભાવનગર મરચા બનાવવામાં આવે છે રાયતા મરચા રાજસ્થાની મરચા લીંબુ મીઠા ના મરચા સુકવેલા મરચા વગેરે વગેરે મેં આજે રાજસ્થાની લાલ મરચા ભરીને બનાવ્યા છે Jyoti Shah -
-
-
શીંગદાણા દાળીયા ની ચટણી (Shingdana Daliya Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરીને પર્યુષણ મા ખવાતી વાનગી છે લોકો ખાખરા સાથે ખાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
જૈન દાલ બાટી,ચૂરમૂં સાથે લાલ ચટણી (Jain Dal Bati Churmu Lal Chutney Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏 આજે પર્યુષણ માટે ની રાજસ્થાની દાળ-બાટી ચૂરમૂં ને સાથે લાલ ચટણી બનાવી છે. Krishna Dholakia -
કારા અને કોકોનટ ચટણી(kara and coconut chutney recipe in gujarati)
#સાઇડકારા ચટણી અને કોકોનટ ચટણી સાઉથની ફેમસ ચટણીઓ છે. જે ઈડલી,વડા,ઢોસા અને બીજી ઘણી વાનગી સાથે સર્વ થાય છે. જે સ્વાદમા ખૂબ સરસ લાગે છે.ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
#GA4#Week4#Chutney#વડાપાવનીચટણી Chhaya panchal -
More Recipes
ટિપ્પણીઓ (18)