શીંગદાણા દાળીયા ની ચટણી (Shingdana Daliya Chutney Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

આ ચટણી ખાસ કરીને પર્યુષણ મા ખવાતી વાનગી છે લોકો ખાખરા સાથે ખાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે

#PR

શીંગદાણા દાળીયા ની ચટણી (Shingdana Daliya Chutney Recipe In Gujarati)

આ ચટણી ખાસ કરીને પર્યુષણ મા ખવાતી વાનગી છે લોકો ખાખરા સાથે ખાય છે તો આવો જોઈએ કઈ રીતે બને છે

#PR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
ફેમિલી
  1. ૧ કપશીંગ દાણા
  2. ૧ કપદાળિયા
  3. ૧ કપ સફેદ તલ
  4. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  5. ૧ ચમચી હળદર
  6. ૧ ચમચી ક્રશ કરેલી ખાંડ
  7. તેલ વઘાર માટે
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે શીંગદાણા, દાળીયા, સફેદ તલ ને મિક્સીમાં અધકચરા પીસી લો

  2. 2

    પીસાય જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો હવે એક થાળીમાં મીઠું હળદર લાલ મરચું ક્રશ કરેલી ખાંડ પીસેલું શીંગદાણા દાળીયા સફેદ તલ સાઈડ માં બધુ ભેગુ કરી લો

  3. 3

    ત્યારબાદ વઘારીયુ લઈ ને તેલ ગરમ કરી લો પછી થાળીમાં વચ્ચે ખાડો કરી તેમાં ગરમ કરેલું તેલ નાખી લો ચપટી હિંગ પણ નાખી દો

  4. 4

    હવે આપણે ધીરે ધીરે હાથ વડે મિક્સ કરી લો બસ આપણુ તૈયાર છે ચટણી ખાખરા સાથે સર્વ કરો

  5. 5

    તૈયાર છે ખાખરા સાથે ખવાતી શીંગદાણા દાળીયા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes