ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)

વરસાદના મૌસમમાં ચા સાથે ખવાતી, બાળકોને પણ ભાવતી અને સ્ટોર કરી શકાય તેવી પડ વાળી ખસ્તા પૂરી
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
વરસાદના મૌસમમાં ચા સાથે ખવાતી, બાળકોને પણ ભાવતી અને સ્ટોર કરી શકાય તેવી પડ વાળી ખસ્તા પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક પાત્રમાં ૨૫૦ ગ્રામ મેંદો લઈ તેમાં ક્લોંજીના બીજ અથવા જીરું, મીઠું, ઘી નું મોણ નાખી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધી ૧૫ મિનિટ રેસ્ટ આપવો.
- 2
હવે તે લોટના મોટા લૂઆ તૈયાર કરી પાતળાં થેપલા જેવું વણી લેવું.
- 3
તે વણેલા થેપલા ઉપર એક નાની ચમચી તેલ લગાવી તેના પર મેંદાનો લોટ છાટી લઈ એક રોલ વાળી લેવો. રોલ બને એટલો કઠણ વાળવો.
- 4
હવે વાળેલા રોલના લગભગ એક ઇંચ જેટલા ટુકડા કરી તેને ફરી હળવા હાથે પૂરી જેટલું વણી લેવું. હવે તેલ ગરમ થાય એટલે મિડિયમ ફલેમ રાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવું.
- 5
તો તૈયાર છે ચા સાથે ખવાતી પડ વાળી ખસ્તા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujratiતહેવારો આવે એટલે રસોડા માં નવી નવી વાનગી ઓ બનવા માંડે.સાતમ આઠમ ના તહેવાર માં પૂરી નું ખાસ મહત્વ હોય છે ખાસ કરી ને સાતમ ના દિવસે ઠંડુ જમવું હોય તેના માટે જેમ કે, ફરસી પૂરી,કડક પૂરી,ગળી પૂરી,તીખી પૂરી...બનાવવા માં આવે છે.આજે મે થોડી અલગ પણ ટેસ્ટી એવી ખસ્તા પૂરી બનાવી છે.ખસ્તા પૂરી ચા સાથે તો સારી લાગે જ આપને તેને ચત ના સ્વરૂપ માં પણ ખાઈ સકિયે . Bansi Chotaliya Chavda -
ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
#GA4#Week9બાળકોની પ્રિય એવી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પડવાળી ખસ્તા પૂરી... Ranjan Kacha -
ખસ્તા પૂરી
#ટીટાઈમખસ્તા પૂરી ચા સાથે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. અને તે ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતી.. તો દોસ્તો ચાલો આપણે ખસ્તા પૂરી બનાવશું.. Pratiksha's kitchen. -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
ફરસી સમોસા પૂરી (Farsi Samosa Poori Recipe In Gujarati)
#DFTઘઉં ના લોટની પડ વાળી એકદમ ક્રિસ્પી અને સરસ ફરસી સમોસા પૂરી બનાવી છે. આ પૂરીમાં મસાલો પણ કરી શકાય અને ગરમ હોય ત્યારે ચાટ મસાલો ભભરાવી દો તો પણ ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4 #Week9 #Maida નાસ્તા માટે ની એક ફરસી રેસિપી જે સવારે અને સાંજે ચા સાથે લઈ શકાય Nidhi Popat -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેંદા ની પૂરી લગભગ ગુજરાતી ઘરે બનતી જ હશે અને નાસ્તા નો એક બેસ્ટ વિકલ્પ પણ તો ચાલો આજે પૂરી Dipal Parmar -
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#week4લસણીયા મરચાં વાળી તીખી પૂરી. અથાણું કે ચા સાથે ખાઈ શકાય છે. અને એમજ ખાઈ શકો છો. Shital -
પડવાળી ફરસી પૂરી (Padvadi Farsi Poori Recipe In Gujarati)
સાત પડ વાળી ફરસી પૂરી કહેવાય. દિવાળીમાં તો ખાસ બને. સ્કૂલ ના નાસ્તામાં કે tea time snack માં લેવાય. Dr. Pushpa Dixit -
કચ્છી પકવાન પૂરી (Kutchi Pakwan Poori Recipe In Gujarati)
#KRC#cookpadgujaratiઆ પૂરી પકવાનની જેમ જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ પકવાન જેવો જ હોય છે. તેથી તેને પકવાન પૂરી (સ્નેક્સ) કહે છે. પૂરી નાની અથવા મોટી જેવી બનાવી હોય એવી બનાવી શકાય. તે સાંજ અથવા સવારના ચા સાથે નાસ્તામાં સરસ લાગે છે. Ankita Tank Parmar -
ખસ્તા મીઠા શક્કરપારા
#માસ્ટરક્લાસએક દમ નવી અને સરળ રીત થી બનાવો, એકદમ ખસ્તા પડ વાળા શક્કરપારા Radhika Nirav Trivedi -
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
સમોસા પૂરી (Samosa poori Recipe in Gujarati)
ક્રિસ્પી અને ક્રન્ચી સમોસા પૂરી જે મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. સરળતાથી અને ઓછી સામગ્રી વડે બનતી આ પૂરી ચ્હા સાથે પણ ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
પાલક પૂરી(Palak Poori Recipe in Gujarati)
#GA4#Week9આ પૂરી ચા સાથે ખૂબ સારી લાગે છે Vandana Tank Parmar -
ચાટ પૂરી(Chaat Poori Recipe In Gujarati)
સેવપુરી અને ભેળ પૂરી માં ઉપયોગ માં લેવાતી આ પૂરી નાસ્તા માં ચા સાથે પણ બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#Weak9#friedપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય. તો પછી આપણે પાણીપુરીની પૂરી ઘરે જ બનાવીએ જે બહાર જેવી જ એકદમ ક્રિસ્પી બને છે. તો આ પાણીપુરી ની પૂરી ની રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ફરસી પૂરી (Farsi Poori In Gujarati)
#DFTદિવાળી નાસ્તા માંઅલગ અલગ પૂરી બનાવા માં આવે છે.ગુજરાત માં ફરસી પૂરી પણ નાસ્તા માં બનાવામાં આવે છે.તે ઉપર થી કિ્સપી અને અંદર થી સોફ્ટ હોય છે.જે ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જબનાવવાનો.. Sangita Vyas -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastદિવાળી ઉપર ખાસ બનતી આ જીરા પૂરી ખુબ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા કંઈ ઓર જ છે. વડી આને એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય છે. Neeru Thakkar -
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે. Kamini Patel -
પાલક ફરસી પૂરી(Palak Farsi puri recipe in Gujarati)
#GA4#week9#Fried#Maida ફરસાણ માંફરસી પૂરી ખુબ પ્રખ્યાત છે તો હુ હુ પાલક વાળી ફરસી પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ક્રિસ્પી લેયર પૂરી (Crispy Layer Poori Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujaratiપડ વાલી પૂરી ,લેયર પૂરી,સ્પાઈરલ પૂરી અને ખાજલી જેવા નામો થી જાણીતી નાસ્તા રેસીપી છે ,દિવાલી મા ડ્રાય સ્નેકસ તરીકે નમકીન અને મીઠી બન્ને રીતે બને છે.મે નમકીન બનાવી છે Saroj Shah -
પૂરી(Poori Recipe in Gujarati)
આ પૂરી નાસ્તામાં ચા હારે સરસ લાગે છે દિવાળીમાં પૂરી ખાસ બનાવવામાં આવે છે Alka Bhuptani -
More Recipes
ટિપ્પણીઓ (8)