ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૧ વાટકોછીણેલું કોપરું
  2. ૧/૨ વાટકોગોળ
  3. ૧/૪ ચમચીઇલાયચી
  4. ૧+૧/૨ વાટકો પાણી
  5. ૧ વાટકો ચોખા નો લોટ
  6. ચપટીમીઠું
  7. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૧/૨ કલાક
  1. 1

    કઢાઈમાં પાણી ને ઉકળવા મુકી મીઠું અને ઘી નાખવું

  2. 2

    તેમાં ચોખા નો લોટ ઉમેરી ઠંડું પડવા દો

  3. 3

    બીજી કડાઈમાં કોપરું અને ગોળ મેળવી શેકો

  4. 4

    કોપરું અને ગોળ ભલી જાય અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી ઠંડું પડવા દો

  5. 5

    ચોખા ના મીક્ષર ને મસળી લો અને હાથે થી થેપવા

  6. 6

    તેમાં કોપરાનું ફીલીગ ભરી મોદકનો શેપ આપવા

  7. 7

    ૧૫ મીનીટ ફાસ્ટ ગેસ પર અને ૨૦ મીનીટ સ્લો ગૅસ પર બાફવા

  8. 8

    થાય એટલે ગણેશજી ને દેખાડવા અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes