રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ૧૫થી ૨૦ મિનિટ પલાળી અને ઘઉંના ફાડાને સારી રીતે પાણીથી ધોઈ નાખો હવે એક કૂકરમાં તે લઈ તેમાં જીરું નાખો અને તેમાં તમાલપત્ર અને આખા મસાલા નાખી ચોખા નાખો હળદર નાખો વટાણા ગાજર અને ફણસી પછી નાખી સોંગ સાંભળીને ચોખા મગની દાળ અને ઘઉંના ફાડા નાખો અને ચાર કપ પાણી ઉમેરી બે થી ત્રણ સીટી લગાવી દો કૂકર ઠંડું પડે પછી તેને ખોલી નાખો
- 2
હવે એક પેનમાં તેલ અને ઘી નાખી તેમાં જીરું અને આખા લાલ મરચાનાખો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો ત્યારબાદ તેમાં કાંદા નાખો કાંદા ચોરાઈ જાય એટલે તેમાં ટામેટા નાખો ત્યારબાદ બધા જ સુકા મસાલા કરો
- 3
મિત્ર છૂટું પડે એટલે તેમાં એક કપ પાણી નાખો પાણી ઊપડે એટલે તેમાં તૈયાર કરેલી ખીચડી નાખી મીઠું અને લીલા ધાણા નાંખવા વધુ સરખી રીતે મિક્સ કરો બે-ત્રણ મિનિટ ઢાંકીને થવા દહીં ગેસ બંધ કરી દો હવે કોલસાને સળગાવી મસાલા ખીચડી માં નાની વાટકી માં મૂકો અને તેના પર ઘી રાખી ઢાંકણું બંધ કરી દો પાંચ મિનિટ પછી કોલ તો લઈ લો
- 4
કઢી બનાવવા માટે એક તપેલીમાં દહીં અને ચણાનો લોટ લો તેને બરાબર મિક્સ કરો હવે તેમાં પાણી નાખી મિક્સ કરી તેને ગેસ પર મૂકો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ ગોળ નાખી ઉકાળો વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં પહેલા મેથી નાખો ત્યારબાદ તેમાં જીરું અને છેલ્લે રાઈ નાખી કઢી લીમડો નાખી હિંગ નાખી સૂકા લાલ મરચાં નાખી વગરની કઢી લીમડો છેલ્લે તેમાં મીઠું નાખી દસથી પંદર મિનિટ માટે ધીમા તાપે ઉકાળો છેલ્લે તેમાં ધાણા નાખી ગેસ બંધ કરી ગણેશા વિભાવના લઈ લો
- 5
તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી મસાલા ખીચડી અને કઢી જેને મેં સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#કઢીખીચડી#kadhikhichdi#cookpadgujarati#cookpadindia#kadhi#khichdi Mamta Pandya -
-
-
-
-
-
કાઠીયાવાડી કઢી ખીચડી.(Kathiyavadi kadhi khichdi in Gujarati.)
#TT1Post 1 ખીચડી એક પોષ્ટીક આહાર છે.આજે મે ચોખા, ઘઉંના ફાડા અને ફોતરાંવાળી લીલી મગનીદાળ નો ઉપયોગ કરી કાઠીયાવાડી ખીચડી બનાવી છે. Bhavna Desai -
કાઠીયાવાડી કઢી અને સ્વામિનારાયણ ખીચડી (Kathiyawadi Kadhi Swaminarayan Khichdi Recipe In Gujarati)
#ROK Tasty Food With Bhavisha -
-
આચાર્ય ખીચડી કઢી (Acharya Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#post 1આચાર્ય ખીચડી કઢીઆપડા સૌ ની favourite ખીચડી કઢી બનાવી છે Deepa Patel -
More Recipes
ટિપ્પણીઓ