ઓસામણ ભાત (Osaman Bhat Recipe In Gujarati)

Dipika Bhalla @cook_1952
#PR
Post 8
પર્યુષણ રેસીપી. રાતના હળવું ભોજન બનાવવું હોય તો ઓસામણ ભાત એક ઉત્તમ વિકલ્પ છે. સરળ અને ટેસ્ટી.
ઓસામણ ભાત (Osaman Bhat Recipe In Gujarati)
#PR
Post 8
પર્યુષણ રેસીપી. રાતના હળવું ભોજન બનાવવું હોય તો ઓસામણ ભાત એક ઉત્તમ વિકલ્પ છે. સરળ અને ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલી દાળ ને ચર્ન કરી લો. બે કપ પાણી, ગોળ, કોકમ નાખી દસ મિનિટ ધીમા તાપે ઉકળવા મુકો.
- 2
એક નાની કડાઈ માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. એમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે હિંગ અને લાલ મરચું નાખી વઘાર ઓસામણ માં નાખો. બે મિનિટ ઉકાળી ગેસ બંધ કરી લો.
- 3
ગરમ ગરમ ઓસામણ ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5ઓસામણ ને ભાત એ ખુબ હલકું ફૂડ છે ખવામાં ખુબ testy હોય વહે અને ઓસામણ સાથે લાંચકો દાળ અને ભાત પીરસવા માં આવે છે. Daxita Shah -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winterkitchenchallenge#WEEK5#WK5ઓસામણ એ ગરમ પ્રવાહી પીણું છે, વાનગી છે જે દેખાવમાં રસમ જેવી લાગે પણ તેના જેટલી તીખાશ ધરાવતી નથી. તુવેર દાળના પાણીનો ઓસામણ અને વધેલી દાળ નો લચકો ભાત સાથે ખૂબ જામે છે...છાશ લોટ ની આંટી વાળુ ઓસામણ પણ ટેસ્ટી લાગે છે. Krishna Mankad -
ઓસામણ (Osaman recipe in Gujarati)
ઓસામણ, લચકો દાળ અને ભાત એ ખૂબ જ ટેસ્ટી અને પચવામાં હલકો ખોરાક છે.પૂરણપોળી સાથે પણ હું ઓસામણ જ બનાવું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK5#week5Sonal Gaurav Suthar
-
ઓસામણ (Osaman recipe in Gujarati)
#WK5 ઓસામણ,જેને સુપ પણ કહેવાય છે.દાળ બાફી ને ઉપર નું પાણી હોય તેમાંથી બનાવવામાં આવે છે.પચવામાં ખૂબ જ હલકું જેથી બિમાર અને નાનાં- મોટાં માટે ખૂબ જ સારું.જે મગ,ચણા,ભાત,દાળ માંથી બને છે.અહીં તુવેર દાળ નું ઓસામણ બનાવ્યું છે.જે પૌષ્ટિક હોય છે. Bina Mithani -
મિક્સ દાળનું ઓસામણ (Mix Dal Osaman Recipe In Gujarati)
#WK5 વિન્ટર કિચન ચેલેન્જ ઓસામણ વજન ઘટાડવા, ચુસ્તી અને સ્ફૂર્તિ માટે આરોગ્યપ્રદ, ખાટુ - મીઠું અને તીખુ ઓસામણ, ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે. આ ફેવરેટ ડીશ ભાત અથવા ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. ખીચડી - ઓસામણ એક આરોગ્યવર્ધક આહાર છે. ઓસામણ ને સૂપ ની જેમ પણ લઈ શકાય છે. સ્વાદિષ્ટ ઓસામણ સરળતાથી ઝટપટ ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનાવી શકાય છે. Dipika Bhalla -
ઓસામણ(osamal recipe in gujarati)
મગના સુપની જેમ આ તુવેરની દાળ નું એક પ્રકારનું સુપ છે.જેને ઓસામણ કહેવાય છે. આ ઓસામણ કોઈપણ તબિયતથી બીમાર હોય તેને ખૂબ સારી રીતે પચી શકે છે. અને પી પણ શકે છે .આ ઓસામણ ગળપણ અને ખટાશથી ટેસ્ટી હોય છે.#સુપર શેફ ચેલેન્જ 4.# ડાલ અને રાઈસ ચેલેન્જ.# રેસીપી નંબર 44.#sv.#i love cooking. Jyoti Shah -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5 જામનગર વાસી ઓને ફટાફટ વાનગી બનાવવાનું કહી એ તો ખીચડી અને ઓસામણ અચૂક બનાવે, આજે મેં ખીચડી અને ઓસામણ બનાવ્યું તો ખૂબજ ટેસ્ટી બન્યુ, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
છૂટ્ટી ખીચડી ઓસામણ (Chhuti Khichdi Osaman Recipe In Gujarati)
#Fam #ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveછૂટ્ટી ખીચડી ઓસામણઆ એક કચ્છ ગુજરાત નું મનપસંદ દેશી ભોજન છે. સાદી , સરળ રીત, પણ સ્વાદ સાથે પૌષ્ટિક આહાર છે. મારા મમ્મી પાસે થી શીખી છું. એમની યાદ માં આ રેસીપી એમને ડેડીકેટ કરૂં છું. મારા પરિવારમાં પણ બધાં ને ભાવે છે. ખાટાં મીઠાં ઓસામણ સાથે છૂટ્ટી ખીચડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મે ઓસામણ બનાવ્યું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે hetal shah -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5આજે મેં ઓસામણ બનાવ્યું.જે ખાવામાં એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેટલી સરળ વાનગી છે. Sonal Modha -
તુવેર દાળ નું ઓસામણ (Tuver Dal Osaman Recipe In Gujarati)
#WK5#week5,#ઓસામણ..તુવેર દાળ ના ઓસામણ પ્રવાહી અને પોષ્ટિક ખોરાક છે , વિવિધ દાળ અને કઠોર થી બનતા ઓસામણ પ્રોટીન રીચ હોય છે. મે તુવેર ની દાળ ના ઓસામણ બનાયા છે Saroj Shah -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5મગનું ઓસામણ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે ખાસ કરીને વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે અને બીમારીમાં પણ આ સૂપ પીવાથી શક્તિ રહે છે અને મોઢું પણ સારું થાય છે Kalpana Mavani -
-
લચકો તુવેરદાળ-ઓસામણ-ભાત
#ટ્રેડીશનલગુજરાતી ઘરોમાં વારે તહેવારે બનતી એક પરંપરાગત જમણ માં બનતી જાણીતી વાનગી માં લચકો તુવેરદાળ ઓસામણ અને ભાત નો સમાવેશ થતો હોય છે. ગરમાગરમ ઓસાવેલા ભાત માં સરખું ઘી રેડી ઉપર થી લટકા પડતી તુવેરદાળ અને સાથે ગળાશ ખટાશ થી સપ્રમાણ અને તજ લવિંગ ના વઘાર થી મઘમઘતું ઓસામણ એ ગુજરાતીઓ ની ઓળખ સમાન છે. Pragna Mistry -
ભાત નું ઓસામણ (Rice Osaman Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiભાત નું ઓસામણ Ketki Dave -
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5#વિન્ટર કિચન ચેલેન્જ 5ઓસામણનું નામ પડતાં જ મગનું, તુવરદાળનું અને ભાતનું ઓસામણ યાદ આવે. મોટી બીમારી કે જેમાં અનાજ ખાવાનું સદંતર બંધ હોય પછી જો અનાજ ખાવાનું શરૂ કરવાનું વૈદ્ય કહે તો પહેલા ઓસામણ જ અપાય પછી ધીમે-ધીમે બીજુ બધુ ખાઈ શકાય.અહીં મેં મગનું ઓસામણ બનાવ્યું છે. એમ પણ બુધવારે હું યાદ રાખીને મગ બનાવું. ગુજરાત માં તો કહેવત પણ છે કે ' જે મગ ખાય તે ગમ ખાતા શીખે'.શિયાળામાં ડિનરમાં કઈક હળવું અને ગરમાગરમ પીવાનું મન થાય તો ગરમાગરમ મગનું ઓસામણ બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
-
પંજાબી ચણા દાળ ખીચડી (Punjabi Chana Dal Khichdi Recipe In Gujarati)
#SD સમર સ્પેશિયલ ડીનર રેસીપી કૂકર માં બનાવેલી સિમ્પલ ચણા દાળ ખીચડી. ઉનાળા માં રાતના હળવું ભોજન બનાવવું હોય તો આ એક સારો વિકલ્પ છે. સાથે અથાણું, પાપડ, દહીં સર્વ કરી શકો. Dipika Bhalla -
મહારાષ્ટ્રીયન વરણ ભાત (Varan bhat)
વરણ ભાત મુખ્યત્વે ગોવા અને મહારાષ્ટ્ર રાજ્ય માં તહેવાર સમયે બનાવાય છે. ખૂબ જ સરળ અને સાત્વિક ખોરાક છે. વરણ અલગ અલગ રીતે બનતું હોય છે. તુવેર દાળ કે મસૂર દાળ વપરાય છે અને વઘાર પણ ઘણી જગ્યા એ કરતા હોય છે અને ઘણે વઘાર વિના પણ ખવાતી હોય છે. મારી મમ્મી પાસે થી હું આ વરણ શીખી હતી જે Pune, મહારાષ્ટ્ર માં મારા નાની નાં ઘરે બનતું. આમાં મારું થોડુક વેરીએશન છે. નાનપણ માં ખુબ ખાધેલું વરણ ભાત અને મારું ફેવરીટ પણ.#MARMaharashtra recipe challenge#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#winter special challenge#WK5 ઓસામણ એટલે બાફેલી દાળ નું પાણી પણ આ બાફેલી દાળ ના પાણીના ખૂબ જ ગુણ છે તેથી આપણી નાના બાળકોને છ મહિના ના થાય તે દાળના પાણીથી જ આપણે એને ખાવાનું ખાતા શીખવાડીએ છે પ્રોટીન પ્રોટીન દાળમાંથી જ મળે છે એટલે આપણે બાળકોને દાળ ખાતા શીખવાડીએ છે આ દાળમાં આપણા ગુજરાતી સાદા જ મસાલા નાખીએ તો પણ તે એકદમ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાની રીત શીખીએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઓસામણ (Osaman Recipe In Gujarati)
#WK5વિન્ટર કિચન ચેલેન્જ - Week 5સૌરાષ્ટ્રનું ફેમસ દાળનું ઓસામણ Juliben Dave -
પંચરત્ન ખીચડી અને ઓસામણ (Panchratna Khichdi Osaman Recipe In Gujarati
#WKR ભારતીય ભોજન માં ખીચડી એ આગવું સ્થાન ધરાવે છે. અત્યારે શિયાળાની સિઝન માં લીલા શાકભાજી નાંખી ખીચડી બનાવો તો બધા ને ભાવે જ. આજે મેં પંચરત્ન ખીચડી સાથે ઓસામણ બનાવ્યું તો એક ''વન પોટ મિલ "બની ગયું. 😋 Bhavnaben Adhiya -
ખીચડી ઓસામણ (khichdi osaman recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી#માઇઇબુક#પોસ્ટ-૮તીખી તમતમતી ખીચડી અને ખાટું મીઠું ઓસામણ સાથે છાશ પાપડ અને કચુંબર એ અમારા દ્વારકાની famous.. બહાર થી આવી ને ફટાફટ કંઈ બનાવવુ હોય તો જલ્દી બની જાય તેવી વાનગી. બધાની ફેવરેટ 😄😋 Hetal Vithlani -
દાળ ઓસામણ વિથ રાઈસ (dal osaman vith rice recipe in Gujarati)
#સુપરશેફ4 દાળ અને ભાત ની રેસીપી મા મને આ વિસરાતી રેસીપી બનાવાનું મન થયું....... Kajal Rajpara -
દહીં ઉપમા
#RB6 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ. માત્ર પંદર મિનિટ માં બનતો નાસ્તો. ઉનાળા માં રાતના ભોજન માં કંઇક હળવું ખાવાનું મન હોય તો દહીં ઉપમા એક સારો વિકલ્પ છે. Dipika Bhalla -
ઓસામણ (osaman Recipe in Gujarati)
#સુપરશેફ 4#પોસ્ટ ૨#વીક ૪#rice/dalદાળ ભારતીય આહાર નો ખાસ ભાગ હોય છે.દાળ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે.દાળ આહાર માં સામેલ કરી વજન ઓછું કરી શકાય છે.ભારતીય ઘરોમા દાળ દરેક બીજા દિવસે કોઈ ને કોઈ રૂપ માં બનાવવામાં આવે છે.કારણ કે દાળ આહાર નો ખાસ ભાગ ગણાય છે.....તો આજે હું એના ભાગ રૂપે તુવેર ની દાળ માંથી બનતી એક વાનગી જેને ઓસામણ કેહવાય છે. ( બીજી ભાષામાં લસણ આદુ થી ભરપુર દાળ) Twinkal Kalpesh Kabrawala -
સંભાર-ભાત
#ભાતએક સાદું દક્ષિણ ભારતીય ભોજન. જેમ ગુજરાતી ઘરોમાં માં દાળ ભાત, કઢી ભાત રોજીંદા રસોઈમાં બનતી હોય છે,તેમ સંભાર-ભાત દક્ષિણ ભારતીય નાં ઘરોમાં બને છે. Jasmin Motta _ #BeingMotta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15489360
ટિપ્પણીઓ (14)