બાજરી ઘઉંના લોટના પુડલા (Bajri Wheat Flour Pudla Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

બાજરી ઘઉંના લોટના પુડલા (Bajri Wheat Flour Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૧/૨ કપબાજરીનો લોટ
  2. ૧/૨ કપઘઉંનો ઝીણો લોટ
  3. ૧/૩ કપચણાનો લોટ
  4. ૧/૨ કપઝીણી સમારેલી મેથી ની ભાજી
  5. ૧/૪ કપઝીણા સમારેલા લીલાં ધાણા
  6. ૨ ટી સ્પૂનમરચાં લસણ ની પેસ્ટ
  7. ૧/૨ ટીસ્પૂનઅજમો
  8. ૧/૪ ટીસ્પૂનહળદર
  9. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનહિંગ
  11. ૧ ટીસ્પૂનદહીં
  12. ૧ ટીસ્પૂનછીણેલું આદું
  13. મીઠું સ્વાદાનુસાર
  14. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ત્રણેય લોટ ને મિક્સ કરી લો,

  2. 2

    સમારેલા કોથમીર ને મેથી ની ભાજી ને પાણી થી ધોઈ કોરી કરી લો લીલા મરચા લસણ ને વાટી લો

  3. 3

    હવે મિક્સ લોટમાં મેથી ની ભાજી, કોથમીર, વાટેલા લસણ, મરચાં, છીણેલું આદું, લાલ મરચું, હળદર, મીઠું, હીંગ, દહીં, અજમો બધું બરાબર મિક્ષ કરી ૧ કપ જેટલું પાણી રેડીને મીડીયમ થીક ખીરું તૈયાર કરો

  4. 4

    ૧૦ મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ તવી પર પુડલા નુ ખીરું પાથરી તેલ રેડી બન્ને બાજુ સરસ શેકી લો

  5. 5

    ઝટપટ તૈયાર થતા મિક્સ લોટ ના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes