કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#TT1
Post -1
કઢી ખીચડી
Kadhi Khichdi jo Mil jaye Toooo
To Yeeee Lagata Hai....
Ke Jahaaaaan .. Mil Gaya....
Ke Jahaaaaaaaan Mil Gaya....
ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી.....

કઢી અને આખા મગ ની ખીચડી (Kadhi Whole Moong Khichdi Recipe In Gujarati)

#TT1
Post -1
કઢી ખીચડી
Kadhi Khichdi jo Mil jaye Toooo
To Yeeee Lagata Hai....
Ke Jahaaaaan .. Mil Gaya....
Ke Jahaaaaaaaan Mil Gaya....
ખરેખર કઢી ખીચડી ડીનર મા મલી જાય તો...... મજ્જા ની જીંદગી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કઢી માટે :-
  2. ૧/૨ કપ દહીં (થોડું ખાટ્ટુ)
  3. ૧ ટેબલ સ્પૂનચણા નો લોટ
  4. ૧ ગ્લાસપાણી
  5. થોડો ગોળ
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ચપટીહળદર
  8. ૧/૪ ટી સ્પૂન લાલ મરચું
  9. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  10. સળી લીમડો
  11. લવીંગ & તજ નો ટૂકડો
  12. વઘાર માટે ઘી
  13. ૧/૨ ટી સ્પૂન જીરું
  14. ૧/૪ ટી સ્પૂન મેથીના દાણા
  15. ખીચડી માટે :-
  16. ૧ મુઠ્ઠી આખાં મગ
  17. ૨ મુઠ્ઠી બાસમતી ચોખા
  18. ૧/૪ ટી સ્પૂન હળદર
  19. સ્વાદ પ્રમાણેમીઠું
  20. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં & લસણ
  21. ૧ ટેબલ સ્પૂનવઘાર માટે તેલ
  22. ૧/૨ ટી સ્પૂન રાઇ
  23. લવીંગ & તજ નો ટૂકડો
  24. ડુંગળી ઝીણી સમારેલી
  25. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આખા મગ ને પલાળી લો... હવે એક તપેલીમાં મા દહીં અને પાણી નાખી બરાબર હલાવી લો તેમા ચણા નો લોટ નાખી હેન્ડ મીક્ષર ફેરવી દો હવે તેમાં મીઠું, હળદર, ગોળ,આદું મરચા ની પેસ્ટ નાખી બરાબર હલાવી ઉકળવા માટે મુકો

  2. 2

    હવે વઘારિયા માં ઘી ગરમ થયે એમાં જીરુ તતડે એટલે, મેથી, મીઠાં લીમડાના પાન હીંગ અને લાલ મરચું નાખી વઘાર ને કઢી મા નાખી બરાબર હલાવી ઉકાળો

  3. 3

    હવે ચોખા ને અલગ વાસણ માં પલાળો.... પ્રેશર કુકર મા ૩\૪ ગ્લાસ પાણી નાંખી એમાં મગ ને સાફ કરી નાંખો.... મગ અધકચરા ચડે એટલે એમાં ચોખા નાંખો.... મીઠું હળદર નાંખો...

  4. 4

    ઊકળવા લાગે ત્યારે બીજી બાજુ ઘીનો વઘાર કરવા મૂકો.... ઘી ગરમ થયે એમાં રાઈ નાંખી તતડે એટલે લવીંગ તજ... વાટેલા આદુ મરચાં લસણ સાંતળો.... ડુંગળી નાંખો... ડુંગળી ગુલાબી થાય ત્યારે લાલ મરચું નાંખી વઘાર ખીચડી માં નાંખો અને પ્રેશર નું ઢાંકણ ઢાંકી ૨ સીટી બોલાવીને ગેસ બંધ કરી દો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes