ભાખરીયા ગણેશ મોદક(modak recipe in gujarati)

#માઇઇબુક
#સપ્ટેમ્બર
વાનગી નંબર - 46......................
#gc
હિંદુ ધર્મમાં શ્રી ગણેશ નો મહિમા છે શુભકાર્ય નો આરંભ શ્રી ગણેશ પૂજન થી કરવા માં આવે છે મહાકવિ તુલસી દાસે શ્રી ગણેશજી ને વિધૉવધારનાર, બુધ્ધીવધૅક, વિઘ્નહર્તા, તથા મંગલકતૉ કહ્યા છે . તો ચાલો આજે આપણે એમના માટે પ્રસાદ બનાવી .અમારે ભાખરી ના લાડવા બંને છે.
ભાખરીયા ગણેશ મોદક(modak recipe in gujarati)
#માઇઇબુક
#સપ્ટેમ્બર
વાનગી નંબર - 46......................
#gc
હિંદુ ધર્મમાં શ્રી ગણેશ નો મહિમા છે શુભકાર્ય નો આરંભ શ્રી ગણેશ પૂજન થી કરવા માં આવે છે મહાકવિ તુલસી દાસે શ્રી ગણેશજી ને વિધૉવધારનાર, બુધ્ધીવધૅક, વિઘ્નહર્તા, તથા મંગલકતૉ કહ્યા છે . તો ચાલો આજે આપણે એમના માટે પ્રસાદ બનાવી .અમારે ભાખરી ના લાડવા બંને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કરકરા લોટ માં તેલ નાખી મિક્સ કરવું બધા લોટને બરાબર મિક્સ કરી ધીમે-ધીમે હૂંફાળું દૂધ થી લોટ ભાખરી જેવો બાંધવો
- 2
ભાખરી વણી લો એના ઉપર ખોબા પાડવા, ધીમા તાપે ગુલાબી રંગ ની શેકવી આવી રીતે બધી ભાખરી શેકી લેવી.
- 3
મિક્ષ્ચર માં પીસીલેવુ દાણો પડે એવું પીસવુ, લોટ ચાળવા ની ચારણી થી ચાળી લો,
- 4
પેનમાં ઘી મૂકી તેમાં ગોળ નાખી મિક્સ કરવું, ગેસ બંધ કરવો,એમાં કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ ઉમેરી દેવું, હવે એમાં ચુરમુ ઉમેરી મિક્સ કરવું, એક દમ હલાવી લેવું,ગેસ બંધ કરી ને કરવું જો ઘી ઓછું હોય તો ઉમેરી મિક્સ કરી લો હવે એમાં દળેલી સાકર,એલાયચી પાઉડર, જાયફળ પાઉડર, કેસર નાખી મિક્સ કરવું હવે એના ગોળ ગોળ નાના લાડવા બનાવવા.
- 5
હવે ગણપતિ બાપ્પા નો પ્રસાદ તૈયાર બોલો,"ગણપતિ બાપ્પા મોરિયા,"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(sukhdi recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 56......................સપ્ટેમ્બરસુખડી પરમ્પરાગત મિઠાઈ છે,તે સવૅ ને ઘરે બંને છે ,ખાસ તો એ ઘંટાકર્ણ મહાવીર, અને મણિભદ્ર વીર નો પ્રસાદ છે. Mayuri Doshi -
મોદક(modak recipe in gujarati)
#Gc ખજૂર પીસ્તા બદામ બધું પૌષ્ટિક છે. ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે આ પ્રસાદ મૂક્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
ચુરમાં ના મોદક(modak recipe in gujarati)
#GC#my post 29શ્રી ગણેશાય નમઃ 🙏ગણેશ ચતુર્થી માં આપડે બાપા ને ચૂરમા લાડુ પ્રસાદ માં ધરાવતા હોય છીએ..આ જે મે એ જ લાડુ ને મોદક નું સ્વરૂપ આપેલું છે.લાડુ આપડે મુઠીયા તળી ને બનાવતા હોય છીએ. આજે મે તે ભાખરી ના બનાવેલા છે. Hetal Chirag Buch -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
રોયલ સંદેશ (Royal Sandesh Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 41...................... Mayuri Doshi -
-
હલવાસન(halvasan recipe in gujarati)
#ગુરુવાર ની રેસીપી#ગુરુવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 51...................... Mayuri Doshi -
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
ડ્રાયફ્રુટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#GCR#PRઆપણે સૌ જાણીએ જ છીએ કે ગણેશજી ને મોદક લાડુ ખૂબજ પ્રિય છે. ગણેશ ચતુથીૅ પર મારી દીકરી યસ્વી એ જાતે જ માટી માંથી ગણેશજી બનાવ્યા છે. તેની પૂજા કરી પ્રિય એવા ડ્રાયફ્રુટ મોદક (લાડુ) પ્રસાદ રૂપે ધરાવેલ છે. Bindi Vora Majmudar -
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#SGC#સ્પે ગણેશ ચતુર્થી કોપરાપાક એ પરંપરાગત વાનગી છે.જેને મેં ખડી સાકર,દૂધ,મલાઈ તથા સૂકા મેવાનો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવેલ છે. Smitaben R dave -
રોયલ સંદેશ (Roayal Sandesh Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 41...................... Mayuri Doshi -
રોઝ મોદક (Rose Modak Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarat#RoseModak ગણેશ ઉત્સવ ચાલી રહેયા છે અને આ વર્ષે મે પણ મારા ઘરે ગણેશજી ને પધાર્યા છે તો એમના માટે રોજ નવા નવા પ્રસાદ પણ ધરાવવા પડે. આમ પણ આપણે બધા જાણીએ જ છીએ કે ગણેશજી ને લાડુ તથા મોદક ઘણા પ્રિય છે. તો તેથી જ મે આજે એમના માટે રોઝ મોદક બનાવેલ છે જે એકદમ ઝડપ થી બની જાય તેવા છે. Vandana Darji -
બદામ બરફી (Almonds Hearts Recipe In Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 27......................શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ, એકટાણાં ચાલુ હશે તો આપણે કેલ્શિયમ થી ભરપુર માત્રામાં હોય એવા લાડવા બનાવશુ. Mayuri Doshi -
દાણેદાર પાઇનેપલ પેંડા(pineaaple penda recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે ફૂલ ફેટ દૂધ માંથી પાઇનેપલ ફ્લેવર ના દાણેદાર પેંડા બનાવ્યા છે. #gc Mrs Viraj Prashant Vasavada -
-
ચૂરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચોથ પર બનતા એવાં ભાખરી ના ચૂરમા ના લાડવા. Meera Thacker -
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
-
મોદક (Modak Recipe In Gujarati)
આપણે બધા જ મોદક એટલે કે ચુરમાના લાડુ બનાવી જ છીએ તેને મોલ્ડમાં મૂકી અને બનાવીએ એટલે એને મોદક કહે છે. ચુરમાના લાડુ બનાવતી વખતે સાધારણ રીતે ઘઉંનો લોટ કે ઘઉંના જાડા લોટને આપણે મોણ નાખી કઠણ બાંધી તેના મુઠીયા વાળી અને ઘી અથવા તેલમાં તળતા હોઈએ છીએ .. ઘણા લોકો ભાખરી બનાવીને પણ લાડુ બનાવતા હોય છે. અહીં મેં આ મુઠીયા ને તળવાના બદલે અપમ પેનમાં તેલ મૂકીને શેક્યા છે ઘી મૂકીને પણ શેકી શકાય. Hetal Chirag Buch -
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવ મા આ બધાં ની ધરે બને છે. એક લાડુ મા વચ્ચે સીક્કો મુકવા મા આવે છે જે લકી હોય તેને પ્રસાદ સાથે મળે છે. Bindi Shah -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ