શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બેસન
  2. ૭૦૦ ગ્રામ ખાંડ
  3. ૧૫૦ ગ્રામ મીકસ કલર ટુટીફ્રુટી (લાલ,લીલી, પીળી)
  4. ૫૦ ગ્રામ કીસમીસ
  5. ચપટીસોડા બાય કાર્બ
  6. ૧/૨ ચમચીકેસરી કલર
  7. ૧ ચમચીઇલાયચી પાઉડર
  8. ગુલાબ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બેસન માં પાણી ઉમેરી ખીરું બનાવી સોડા ઉમેરી પાતળું ખીરા માંથી ચાળણીમાં બુંદી તેલમાં પાડવી.

  2. 2

    બધી જ બુંદી તેલમાં આ રીતે તળી લો. હવે એક વાસણમાં ખાંડ લો.અને ખાંડ ડુબે એથી થોડું વધારે પાણી ઉમેરો.

  3. 3

    હવે એક તાર ની ચાસણી બની જાય એટલે નીચે ઉતારી ઇલાયચી અને કેસરી કલર ઉમેરી તળેલી બુંદી ઉમેરો. આ પ્રોસેસ થોડી ઝડપથી કરવી.

  4. 4

    હવે ચાસણીમાં ડુબાડેલી બધી જ બુંદી એક પહોળા વાસણમાં કાઢી ઉપર થી કીસમીસ, ત્રણ કલરની ટુટીફ્રુટી ઉમેરી મીકસ કરી દ

  5. 5

    હવે થોડું ગરમ હોય ત્યારે જ ઘી વાળો હાથ કરી બધા જ લાડુ બનાવી લો. તૈયાર છે બુંદી ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes