અપમ કચોરી (Appam Kachori Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રવા મા દહીં મીઠું ને ચીલી ફલેકસ ને મરી પાઉડર ચપટી હળદર નાખી ધાતુ બેટર રાખવુ દસ મિનિટ રાખવુ પછી બટાકા બાફેલાનો માવો કરવાનો એક પેનમા એક ચમચી તેલનાખી ગરમ કરવુ તેમા જીરૂ ને ધાણા અધકચરાખાડીને નાખવા મરી પાઉડર હીંગ હળદર નેબટૈટાનો માવો નાખી મિક્સ કરવુ પછી લીબૂનો રસ નાખવો બધુ મિક્સ કરવું
- 2
અપમ ની ડીશમા તેલ લગાવી ને રાખવી પછી રવામા સાજીના ફૂલ ઉપર લીંબુનો રસ નાખવો જરૂર મુજબ પાણી નાખવુ ને ભજીયાથી સહેજ ધાતુ બેટર રાખવુ પછી અપમ ડીશમા 1/2 ચમચી રવાને બેટરને બટાકા ના માવા ના બોલ વાળી અંદર મુકવુ પછી ઉપર બેટર નાખવુ
- 3
- 4
પાચ મિનિટ ઢાકી ને રાખવુ પછી ઉપર તેલ લગાવવુ પછી ફેરવી ને બે મિનિટ રાખવુ તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાઈસ ડાયમંડ ટીકી (Rice Diamond Tikki Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jayshreeben Galoriya -
બનારસી કચોરી (Banarasi Kachori Recipe In Gujarati)
આપણે બધા ને ચાટ ખાવા ની બહુ ગમે છે તો આ એક નવા પ્રકારની ચાટ છે.ફેમિલી ફંકશન મા, કીટી પાર્ટી મા આ બનાવશો તો બધા તમારી પંસશા કરશે!! Bela Doshi -
-
-
-
લીલી ડુંગળી ને લીલુ લસણ ની કઢી (Lili Dungri Lilu Lasan Kadhi Recipe In Gujarati)
#ROK Jayshreeben Galoriya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15696837
ટિપ્પણીઓ (3)