બીન્સ બટાકા નું શાક (Beans Bataka Shak Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
બીન્સ બટાકા નું શાક (Beans Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીન્સ ને પાણી વડે સાફ કરી જીણા સમારી લો. બટાકા ને પણ જીણા સમારી લો.
- 2
કૂકરમાં તેલ ગરમ મૂકો. તેલ આવે એટલે રાઇ, જીરુ, હીંગ નાખો. પછી લસણ અને ટામેટા નાખી સાંતળી લો.
- 3
હવે બીન્સ અને બટાકા નાખી, બધા મસાલા નાખી મિક્સ કરી લો. પાણી નાખી 3 સીટી કરી લો.
- 4
તૈયાર છે બિન્સ અને બટાકા નું શાક. કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat -
-
-
ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Shak Recipe In Gujarati)
અમે ફ્રેન્ચ બીન્સ ને પોશો કહીએ .અલગ અલગ રીતે કાપીને બનાવાય..આજે મે એકદમ નાના ટુકડા કરીને લસણ માંબનાવ્યું છે..બેઝિક મસાલા સાથે પૌષ્ટિક શાકનેમેં રોટલી સલાડ અને ગુલાબજાંબુ ( ઘરે બનાવેલા)સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
# સીઝન - એપ્રિલ -મે માં ગવાર બહુજ મળે છે અને તે વિટામિન્સ થી ભરપૂર છે. Alpa Pandya -
-
પરવળ બટાકા નું શાક (Parvar Bataka Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોબી બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક Poonam Joshi -
-
-
કિડની બીન્સ (Kidney Beans Recipe In Gujarati)
બહુ જ healthy અને પ્રોટીન યુક્ત હોય છે .અઠવાડિયા માં એક વાર ખાવું જરૂરી છે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15908741
ટિપ્પણીઓ