પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)

#TT1
#Punamisal
#Jain
#chatakedar
#spicy
#CookpadIndia
#COOKPADGUJRATI
પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે.
પૂના મિસળ (Puna Misal recipe in Gujarati)(Jain)
#TT1
#Punamisal
#Jain
#chatakedar
#spicy
#CookpadIndia
#COOKPADGUJRATI
પૂના મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે. જે મગ મઠ ને વઘારી ને બનાવવા માં આવે છે અને તેમાં વઘારેલા પૌંઆ અને ખાસ પ્રકાર ની તીખી તરી ઉમેરવા માં આવે છે. આ સિવાય તેમાં નમિકન, દહીં, ચટણી, સેવ, ટામેટાં વગેરે ઉમેરવા માં આવે છે. એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એવી આ વાનગી દિવસ દરમિયાન કોઈપણ સમયે ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ બનાવવા માટે:
મગની ધોઈને દસથી બાર કલાક માટે પલાળી રાખો હવે કુકરમાં તેલ વઘાર મૂકી તેમાં જીરું હિંગ લીલા મરચાંની પેસ્ટ લાલ મરચું પાવડર હળદર અને મગ મેરી મગ ડૂબે તેટલું પાણી ઉમેરો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી 2 વ્હીસલ થી પ્રેશર કૂક કરી લો. - 2
મગનો દાણો આખો રહે અને એકદમ છુટા બફાઈ તે રીતે કરવા.
- 3
તરી બનાવવા માટે:
તરી માટેની સામગ્રી તૈયાર કરી એક મિક્સર જારમાં લઈ તેને ક્રશ કરી લો. - 4
કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં હિંગ ઉમેરી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો પછી તેમાં લાલ મરચું પાવડર ઉમેરી એકાદ મિનીટ માટે સાંતળી લો હવે તેમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરો.
- 5
તરી સરસ રીતે ઉપડી જાય અને તેલ ઉપર તરવા લાગે એટલે ગેસ બંધ કરી લો.
- 6
પૌવા બનાવવા માટે:
સૌપ્રથમ પૌંઆને ધોઈને એક ચારણીમાં કાઢી લો. હવે એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ અને જીરું ઉમેરો રાઈ જીરું તતડી જાય એટલે તેમાં હિંગ લીલા મરચાં મીઠો લીમડો અને હળદર ઉમેરો પછી તેમાં પલાળેલા પૌવા મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને ઢાંકીને બે મિનિટ થવા દો પછી તેમાં લીંબુનો રસ ભેળવીને બરાબર મિક્ષ કરી લો. - 7
પુના મિસળ બનાવવા માટે:
સર્વિંગ ડીશ માં સૌપ્રથમ નમકીન લો તેના ઉપર મગ મૂકો તેના ઉપર મગ મુકવા હવે તેના ઉપર તરી પાથરો. - 8
હવે તેના ઉપર બંને પ્રકારની ચટણી દહીં ઝીણા સમારેલા ટામેટા અને સમારેલી સેવ ભભરાવો. પછી ફરીથી ઉપરથી તરી પાત્રો અને તેના ઉપર ચાટ મસાલો ભભરાવો.
- 9
તૈયાર પુના મિસળ ને પાઉં સાથે સર્વ કરો.
- 10
તો તૈયાર છે એકદમ ચટાકેદાર તીખુંતમતમતું પુના મિસળ સર્વ કરવા માટે.
Top Search in
Similar Recipes
-
ઝન ઝણીત મિસળ પાવ(Zanzanit Misal Pav recipe in Gujarati) (Jain)
#MAR#zanzanit#spicy#street_food#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 પુના મિસળ માં કઠોળ હોવાથી તે ખુબજ પૌષ્ટિક અને હેલ્ધી રેસિપી છે Ankita Tank Parmar -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2મિસળ એ મહારાષ્ટ્ર ની પ્રસિદ્ધ વાનગી છે. મિસળ વિવિધ પ્રકારના હોય છે જેમકે પૂના મિસળ, નાશિક મિસળ, કોલ્હાપુરી મિસળ વગેરે. જેની બનાવટ માં વૈવિધ્ય ના કારણે આ પ્રકાર અલગ અલગ પ્રદેશ ના મિસળ ને દર્શાવે છે. મિસળ બનાવવા માટે મુખ્ય ઘટક ફણગાવેલા મઠ હોય છે જેને તીખા રસા સાથે પીરસવામાં આવે છે. આ તીખી ચટાકેદાર ડીશ ઉપર થી સમારેલી ડૂંગળી, કોથમીર અને ચવાણું (જેને ફરસાણ તરીકે ઓળખવામાં આવે છે) તેની સાથે પીરસવામાં આવે છે. Bijal Thaker -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
ઝન ઝનીત તરી (Zanzanit Tari recipe in Gujarati) (Jain)
#MAR#TARI#SPICY#Jain#MAHARASTIYAN#COOKPADINDIA#COOKPADGUJRATI મહારાષ્ટ્રીયન વાનગી સાથે એક પ્રકારનો તીખો રસો ઉમેરાઈ છે, જે તરી તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તરી લસણ કાંદાના ઉપયોગથી બનાવવામાં આવે છે પરંતુ અહીં મેં તેનું જૈન સ્વરૂપ તૈયાર કરેલ છે જે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ લાગે છે. જે લોકો કાંદા લસણ ના ખાતા હોય તે લોકો આ રીતે કરી બનાવી શકે છે. Shweta Shah -
રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
#CB1#week1#pauva#જૈન#breakfast#CookpadIndia#COOKPADGUJRATI નાસ્તામાં પૌવા તો લગભગ દરેકના ઘરે બનતા જ હોય છે પરંતુ આ જવાને કોઈ અલગ રીતે બનાવીને સર્વ કરવામાં આવે તો બધાને ખાવાની મજા આવી જાય છે મેહી સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત એવા રગડા પૌંઆ બનાવ્યા છે જેમાં કઠોળના વટાણાનો તરીવાળો રગડો તૈયાર કરેલ છે. વઘારેલા પૌવા સાથે નમકીન, તરીવાળો રગડો, દાડમના દાણા, ટામેટા વગેરે સર્વ કરેલ છે આ એકદમ હેલ્ધી નાસ્તો છે અને આ નાસ્તો કર્યા પછી ઘણા કલાકો સુધી ભૂખ લાગતી નથી. Roadside ની લારી ઉપર પણ આવા નાસ્તા માટે લાઈનો લાગતી જોવા મળે છે ઓછા પૈસામાં સારો પૌષ્ટિક નાસ્તો મળી રહે અને લાંબા સમય સુધી હું પણ ન લાગે તે બધી જ રીતે આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
આ મિસળ પાઉં માં મેં ફણગાવેલા મગ, મઠ નાં બદલે ઇન્સ્ટન્ટ બનાવવા માટે મગ, મઠ ને બૉઇલ કરીને ઉપયોગ કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)
#MAR મિસળ પાઉં મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે .મિસળ મિક્સ કઠોળ ,મઠ કે મગ માંથી બનાવવામાં આવે છે .મેં એકલા મગ નું મિસળ બનાવ્યું છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી બન્યું છે .આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
નાગપુર નાં તરી પૌંઆ (Nagpur's TARI Poha recipe in Gujarati)(Jain)
#MAR#tari#પૌંઆ#Nagpur#breakfast#healthy#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#POST3 વરસાદ ની સિઝન માં કંઈક ચટપટુ ખાવા નું મન થાય તો પૂના મિસળ બેસ્ટ ઓપ્શન છે, ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ઇન્દોરી વરાળીયા પૌવા(Indori steam Poha recipe in Gujarati) (Jain)
#FFC5#WEEK5#INDORI_POHA#STEERT_FOOD#MORNING_BREAKFAST#COOKPADINDIA#COOKPADGUJRATI#HEALTHY ઇન્દોરી પૌંઆની ઇન્દોર ની પ્રખ્યાત એક વાનગી છે. જે તમને તેની દરેક ગલીમાં જોવા મળે છે. હવે તો ઇન્દોર સિવાય પણ ઘણા બધા શહેરમાં સ્ટ્રીટ ford તરીકે indori poha જોવા મળે છે. આ પૌંઆ બનાવવાની મુખ્ય પદ્ધતિ માં બીજા કરતા અલગ પડે છે કે આ પૌંઆ સ્ટીમ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એક વિશિષ્ટ પ્રકારનો જીરાવન કરીને મસાલાનો ઉપયોગ થાય છે. સ્ટીમ કરવાની પદ્ધતિ થી મુખ્ય ફાયદો એ રહે છે કે વારંવાર આવતા ગ્રાહકો માટે તવા ઉપર ગરમ કરવા પડતા નથી. જેથી તે ચવડ થઇ જતા નથી. આ પદ્ધતિથી પણ બનાવીએ તો એકદમ ખીલેલા અને મુલાયમ રહે છે. તેમાં મનપસંદ ઉપરથી ટોપિંગ સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
પુના મિશળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની સેવ ઉસળ જેમ બહુ પ્રખ્યાત છે તેમ પુના મિશળ પણ બહુ જાણીતું છે.આ એક વન પોટ મીલ છે. તે તમે બપોર ના જમવા માં કે સાંજ ના જમવા માં લઇ શકાય છે. તેમાં મગ ના વહીડા, બટાકા પૌવા, બટાકા નું શાક, ગ્રીન ચટણી બધું છે તેથી હેલ્થી છે. Arpita Shah -
પૂના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 એકદમ હેલ્થી અને ટેસ્ટી રેસિપી પેલી વાર બનાવી પણ ખૂબ સરસ લાગ્યુ ખાવા માં Aanal Avashiya Chhaya -
પુના મિસળ(puna misal recipe in gujarati)
વડોદરા નું જાણીતું કેફે કર્ણાટકનો મિસળ બહુ જ ફેમસ છે એમાં મેં જૈન બનાવવાનો ટ્રાય કર્યો છે Nipa Shah -
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
#Winterkitchenchallenge#week5#Suratilocho#Italian#Roll#stuffed#Street_food#surat#Gujrat#morning_breakfast#CookpadIndia#COOKPADGUJRATI લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે. આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
-
મઠ ની દાળ નું ઓસામણ (Math dal Osaman recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#week5#Osaman#mathdal#dinner#Gujarati#CookpadIndia#COOKPADGUJRATI મઠ એ વિશિષ્ટ મીઠાશ ધરાવતું કઠોળ છે. શિયાળામાં મઠ ના લોટ ના ખાખરા વધુ બનતા હોય છે. આ ઉપરાંત ફણગાવેલા મઠ, મઠનું શાક વગેરેમાં તેનો ઉપયોગ થતો હોય છે. મઠ માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તે લોહી નાં શુદ્ધિકરણ માં અને કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. મેં અહીં મઠની દાળ માંથી ઓસામણ તૈયાર કરેલ છે, જે ઘી થી વઘારવા માં આવે છે અને તેમાં ખટાશ મીઠાશ પણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. સાથે ટોપરું પણ ઉમેરવા માં આવે છે. આ વાનગી ને મઠની દાળ નું છુટ્ટુ એવું પણ કહેવામાં આવે છે. Shweta Shah -
કોલ્હાપૂરી મિસળ પાવ(Misal pav recipe in Gujarati)
#trend મિસળ પાવ એટલે મહારાષ્ટ્રની સૌથી ફેમસ વાનગી , મહારાષ્ટ્રમા આ મિસળના પણ અલગ-અલગ પ્રકાર હોય છે જેમ કે ઝનઝની તરી વાળી પુણેરી મિસળ , કોલ્હાપૂરી મિસળ વગેરે જે ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય અને હેલ્દી હોય કારણકે આમા મઠ જેવા કઠોળ હોય છે. Nikita Sane -
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
બરોડા ની એક જ રેસ્ટોરન્ટ માં આ મળે છે .પણ આ રેસીપી ખાવામાં ખૂબ હેલ્થી અને ટેસ્ટી હોય છે Chintal Kashiwala Shah -
મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
#GA4#Week 11#post :2#cookpadindia#cookpadgujrati ફણગાવેલા મગ અને મઠ ની સબ્જી નેMaharastian નુ સ્પાઇસી મીસળ તરીકે જાણીતુ છે જેને પાવ અને ચવાણા સાથે પીરસવામા આવે છે. सोनल जयेश सुथार -
મિસળ પાવ(Misal Pav Recipe in Gujarati)
#કઠોળમિસળ પાવ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત ડીશ છે જે કઠોળ માંથી બનાવવા માં આવે છે ખાસ કરી ને શિયાળા ની ઠંડી માં ખાવાની બહુજ મજા પડે છે કારણ કે આ ડીશ એકદમ સ્પાઈશી અને ટેસ્ટી છે તમને પણ આ ડીશ જરૂર થી ગમશે તો ચાલો મિસળ પાવ બનાવીએ Archana Ruparel -
તુવેરદાળ ખીચડી - આચરી કઢી (Tuverdal khichadi-Aachari kadhhi recipe in Gujarati) (Jain)
#TT1#kadhikhichadi#aachari#Tuverdal#CookpadIndia#COOKPADGUJRATI#paryushan#nogreenry સૌથી સંતોષકારક આહાર એટલે ખીચડી અને કઢી. ગમે ત્યારે તેના માટે આપણે તૈયાર જ હોઈએ છીએ. ઓછા સમયમાં બની જતી આ વાનગી છે અને ઓછી સામગ્રીથી ફટાફટ તૈયાર થઇ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. અહીં મેં તુવેરની દાળ અને ચોખા નો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી છે એની સાથે આચાર મસાલા નો ઉપયોગ કરીને આચારી કઢી તૈયાર કરેલ છે. ની સાથે મગના પાપડ નું શાક કરેલ છે. Shweta Shah -
મિસળ પાવ (Misal Paav Recipe In Gujarati)
મિસળ પાવ એક મહારાષ્ટ્ર Pune ની ફેમસ વાનગી છે.#CT Shilpa Shah -
મિસળ પાવ જૈન (Misal Pav Jain Recipe In Gujarati)
આ આમતો મહારાષ્ટ્રીયન ડીશ છે પણ ગુજરાત માં અને અન્ય જગ્યા એ પણ તે ખવાય છે.કોઈ એકલા મઠ નું બનાવે તો કોઈ વટાણા મિક્સ કરી બનાવેમે અહીં મિક્સ કઠોળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે જે એકદમ હેલ્ધી અને પ્રોટીન થી ભરપુર છે. Nisha Shah -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (13)