મેક્સીકન ચીઝ ગ્રિલ સેન્ડવીચ (Mexican Cheese Grilled Sandwich Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#mr
#પોસ્ટ 2

મેક્સીકન ચીઝ ગ્રિલ સેન્ડવીચ (Mexican Cheese Grilled Sandwich Recipe In Gujarati)

#mr
#પોસ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 1પેકેટ સેડવીચ બ્રેડ
  2. 6 નંગચીઝ સ્લાઇસ
  3. 2 અલગમાયોનિસ સ્પ્રેડ, વ્હાઇટ રેગ્યુલર
  4. 1/2 કપ રાજમાં(100gm)
  5. 2 નંગટોમેટો
  6. 1ડુંગળી કટ
  7. 2લીલાં મરચાં
  8. ૨ચમચી ટોમેટો કેચપ
  9. ૧ચમચી ચીલી flaxe
  10. મીઠું
  11. 1/2 ચમચી લાલમરચું, હળદર
  12. ૧ બાફેલું બટાકા
  13. 4 ચમચીકોર્ન, ઓલીવ,
  14. 1/2 કટ કેપ્સીકમ બારીક
  15. ૧ ચમચી મસાલા મૅજિક મેગી
  16. 100 ગ્રામ બટર
  17. ૨ ચમચીઓઇલ ઓઇલ
  18. કોથમીર

રાંધવાની સૂચનાઓ

3 વ્યક્તિ
  1. 1

    સૌ પ્રથમ રાજમાં ને ગરમ પાણીમાં ૪કલાક પલાળી પછી ધોઈને કૂકર મા મીઠું નાખી રાજમાં અને બટાકા બાફી લો ૩વ્હીસલ

  2. 2

    હવે આપણે એક પેનમાં ઓઇલ મૂકી તેમાં ડુંગળી 2 મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં ટોમેટો એડ કરી તેમાં મીઠું, હળદર, લીલાં મરચાં નાખી ઢાંકી 5 મિનિટ સુધી કૂક કરવું પછી તેમાં બાફેલા રાજમાં અને મેશ બટાકા ને એડ કરી મીઠું, મસાલા મેજીક, હળદર, લાલમરચું એડ કરીને પછી ટોમેટો ketchup ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો

  3. 3

    હવે આપણું સેડવીચ માટે નું પૂરણ રેડી ત્યારબાદ બ્રેડ સ્લાઇસ પર બટર લગાવીને તેના પર બનાવેલું સ્ટફીગ પાથરી બીજી સ્લાઇસ મૂકી તેનાં પર માયોનિસ પાથરી કોર્ન,ઓલીવ, કેપ્સીકમ પાથરી ઉપરથી રેડ ચીલી flaxe નાખી ઉપરથી ચીઝ સ્લાઇસ મૂકી ફરીથી ઉપર બ્રેડ સ્લાઇસ મૂકી કવર કરીને ગ્રીલ કરી લો 3 મિનિટ બસ આપણી સેંડવિચ રેડી કટ કરી તેના પાર spicy mayo થી garnish કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes