મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)

#સુપરશેફ૪
દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે.
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪
દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મગની દાળ અને મસૂર ની દાળ ને ધોઈ લો અને તેમાં પાણી ઉમેરીને ૧૫ મિનિટ સુધી રહેવા દો.ત્યા સુધી ડુંગળી અને ટામેટા ને ચોપર માં ઝીણા કાપી લો.લસણ લીલા મરચા સમારી લો.
- 2
હવે એક કૂકરમાં તેલ ગરમ કરો.ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હીંગ ચપટી નાખી આખા લાલ મરચાં, લીલા મરચા, લસણ અને લીમડાના પાન નાખી હલાવી લો.હવે તેમાં ડુંગળી ટામેટા નાખો અને મીઠું નાખી ૪-૫ મિનિટ સુધી ચડવા દો.એકરસ થાય એટલે ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.
- 3
હવે મસાલા સંતળાઈ જાય પછી તેમાં પલાળેલી દાળ ઉમેરો અને બરાબર મિક્સ કરો.તેમા ગરમ મસાલો, લીંબુનો રસ અને એક ચમચી ખાંડ નાખી હલાવી લો.હવે ૨ ગ્લાસ પાણી નાખી બરાબર મિક્સ કરો.કૂકર નું ઢાંકણ બંધ કરો અને ૩-૪ સીટી વગાડી લો.
- 4
દાળ બની જાય પછી તેમાં લીલાં ધાણા અને દેશી ઘી નાખી બરાબર મિક્સ કરો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં કાશ્મીરી મરચું પાવડર નાખી હલાવી દાળ ઉપર રેડી દો.
- 5
આપણી મૂંગ મસૂર દાળ તડકા તૈયાર છે.રાઈસ અને રોટલી સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ડબલ તડકા મસૂર દાળ (Double Tadka Masoor Dal Recipe In Gujarati)
#DR#30mins#cookpad_guj#cookpadindiaદાળ એ શાકાહારી ઓ માટે પ્રોટીન નો ઉત્તમ સ્ત્રોત છે. આપણે આપણા રોજિંદા ભોજન નો દાળ નો સમાવેશ જરૂર થી કરવો જોઈએ. અમુક નાના બાળકો ને દાળ ઓછી ભાવતી હોય છે ત્યારે જુદી જુદી રીતે દાળ બનાવી તેના ભોજન માં દાળ નો સમાવેશ થાય એ જરૂરી છે. મસૂર ની દાળ પૌષ્ટિક તો છે જ પરંતુ પચવા માં પણ બીજી દાળ ની સરખામણી એ સરળ છે. આજે ડબલ તડકા સાથે ઝટપટ બનતી મસૂર દાળ બનાવી છે. Deepa Rupani -
મગ મસૂર ડબલ તડકા દાળ(mag masoor tadka dal recipe in gujarati)
#સુપરશેફ4 દાળ આપણા રોજિંદા ભોજન નો એક મુખ્ય ઘટક છે. આપણા રસોડે અલગ અલગ પ્રકારની દાળ બનતી હોય છે. મુંગ અને મસૂર દાળ મિક્સ લેવાથી સરસ ઘટ્ટ દાળ બને છે અને પચવામાં સરળ બની રહે છે.આ બંને દાળ પોષક તત્વો થી ભરપુર છે. Bijal Thaker -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
મારવાડી દાળ (Marwadi Dal Recipe in Gujarati)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI જેમ ગુજરાતમાં તુવેરની દાળ ચલણ છે તેમ મારવાડમાં મગની દાળ નું ચલણ છે જે ઘી માં વગર સાથે તીખી તમતમતી અને ગળપણ વગરની બનાવવામાં આવે છે. મગની દાળ પચવામાં હલકી અને પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી તેનો આપણા આહારમાં સમાવેશ કરવો જોઈએ આ અહીં મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને બનાવી છે જે માં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. Shweta Shah -
-
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)
#સુપરશેફ૪રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. Bhumika Parmar -
મસૂર દાળ ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#WKR મસૂર ની દાળ માં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે...પચવામાં હલકી અને લોહીની ઉણપ ને દુર કરી હિમોગ્લોબીન નું પ્રમાણ વધારે છે..અહી મેં ચોખા સાથે મેળવીને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Sudha Banjara Vasani -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#winter challenge#WK5 દાળ એટલે પ્રોટીન નો ખજાનો આપણા શરીરનું જેટલું વજન હોય કેટલા ગ્રામ પ્રોટીન રોજ લેવું જ જોઈએ આપણા ગુજરાતીઓ રોજના જમણમાં દાળ ભાત હોવાના લીધે આપણને બહારથી પ્રોટીન લેવું પડતું નથી. આજે મેં ત્રણ દાળ ભેગી કરીને તેવી દાળ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
પંચકુટી દાળ (Pnachratna Dal Recipe In Gujarati)
# LB#RB13પંચકુટી દાળ અથવા પંચરત્ન દાળરાજસ્થાની પંચકુટી દાળ નું રાજસ્થાન માં અગ્રિમ સ્થાન છે. લગભગ બધાં માં જ આ દાળ બનાવાય છે.દાળ ઉપર ઘી નાંખી ને ખાવા માં આવે છે. Bina Samir Telivala -
ઠીકરી વાળી મસૂર દાળ (Thikari Vali Masoor Dal Recipe In Gujarati)
#AM1ઠીકરી વાળી મસૂર દાળ Manisha Hathi -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
મસૂરની દાળ નું શાક (masoor dal sabji recipe in gujarati)
#ફટાફટમસૂર એ લાલ લીલા તેમજ કાળા એમ ત્રણ પ્રકારના મળે છે. લીલાં મસૂર એ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. મસૂર માં ભરપૂર માત્રામાં પ્રોટીન તેમજ લોહતત્વ હોય છે. શાકાહારી લોકો માટે મસૂર એ શરીરમાં જરૂરી લોહતત્વ માટે સારો વિકલ્પ છે. અહીં લાલ મસૂરની દાળ માંથી સ્વાદિષ્ટ શાક બનાવવામાં આવેલ છે. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ શાક કૂકરમાં ઝડપથી બની જાય છે. Dolly Porecha -
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
મગની મોગર દાળ (છુટ્ટી કોરી) ushma prakash mevada -
તુવેર મસુર દાળ તડકા
#દાળકઢીકઠોળ આપના માટે બહુજ સારું છે માટે હું તુવેર મસૂર મેગ ની દાળ થઈ આજે દાળ તડકા બનાવ છું Rajvi Karia -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
-
-
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
મોગર દાળ (Mogar Dal Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindiaમોગર દાળને છડિયા દાળ કે મગની ફોતરા વગરની દાળ, પીળી દાળ પણ કહેવામાં આવે છે. જ્યારે ઘરમાં શાક ના હોય અથવા તો ખૂબ જ ઓછા સમયમાં શું બનાવવું એ વિમાસણમાં હોઈએ ત્યારે મગની દાળનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. તેમજ ઢીલી દાળ બનાવી ભાત સાથે લઈએ તો એમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મગની દાળ આપણે લંચ તેમજ ડિનરમાં પણ લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
-
મસુર દાળ ના વડા (Masoor Dal Vada Recipe In Gujarati)
#RC3ચોમાસામાં વરસાદ પડે એટલે ગરમાગરમ દાળવડા ખાવાની ખૂબ મજા આવે, આજે મસુર દાળ ના વડા નવો સ્વાદ માણીએ Pinal Patel -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (3)