મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 બાઉલમાં ઘઉંનો લોટ
  2. 1/2 ચમચી હળદર
  3. ચમચીલાલ મરચું પાઉડર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1 ચમચીજીરૂ પાઉડર
  6. 4 ચમચીતેલ મોણ માટે
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉં નો લોટ, તેલ,મીઠું,હળદર, લાલ મરચું પાઉડર, જીરા પાઉડર એડ કરી પાણી રેડી પૂરીનો લોટ બાંધો. પછી તેને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. હવે તેના લુઆ કરો.

  2. 2

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. બધી પૂરી વણી લેવી. ગરમ તેલમાં વારાફરતી પૂરી મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.હવે તેને એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે મસાલા પૂરી.

  3. 3

    મસાલા પૂરી ને સર્વિંગ પ્લેટમાં લઈ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes