ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
#EB
ગુવાર નું દહીં વાળું રજવાડી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુવાર ધોઈને નાના કટકા કરવા
- 2
ત્યારબાદ મીઠું હળદર નાખી બાફી લેવો
- 3
આદુ મરચાં ની પેસ્ટ કરવી લસણ ડુંગળી ની પેસ્ટ કરવી શીંગદાણા નો ભૂકો કરવો,ધાણા જીરું, મરચું,ખાંડ, મીઠું,ગરમ મસાલો બધું મિક્સ કરી થોડું પાણી નાખી પેસ્ટ જેવું કરવું
- 4
ત્યારબાદ તેલ મૂકી અજમાં અને સૂકું લાલ મરચું નો વઘાર કરી પેસ્ટ સાંતળવી પછી તેમાં ગુવાર નાખી થોડું પાણી નાખી ઉકાળવું તેમાં શીંગદાણા નો ભૂકો અને દહીં નાખી બરાબર હલાવવું
- 5
ગુવાર નું ટેસ્ટી મસાલેદાર શાક ખાવા ની મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week6guvar nu shakમસાલા ગુવાર નું શાક Kajal Mankad Gandhi -
-
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
-
લસણીયો ગુવાર (Garlic Guvar Recipe in Gujarati)
#FAM.અમારા ઘર માં ગુવાર નું આવું શાક બધા ને ખૂબ ભાવે Bhavna C. Desai -
ગુવાર ઇન ગ્રેવી મસાલા (Guvar In Gravy Masala Recipe In Gujarati)
#EB#WEEK5#POST7ગુવાર ઇન ગ્રેવી (દહિ, તલ,શીંગદાણા)સામાન્ય રીતે આપણે બધા ગુવાર સાથે બટાકાનો શાક કરતા હોઈએ છીએ અથવા તો ગુવાર અને ઢોકળીનું શાક કરતા હોઈએ છીએ હોવાનું એક અલગ જ કઈ સાથે શીંગદાણા અને તેમના મિશ્રણ વાળું શાક બનાવ્યું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ પસંદ પડશે Jalpa Tajapara -
-
ગુવાર મૂઠિયાં નું શાક(Guvar Muthiya Shak Recipe In Gujarati)
#EB#Week 5ગુવાર મૂઠિયાં નું શાક, એક અલગ સ્વાદ માંમારા ઘરમાં આમ તો ગુવાર બટાકા નું શાક વધુ બને છે,પણ આજે હુ ગુવાર મૂઠિયાં નું શાક કઇ અલગ રીતે બનાવી રહી છું અને આ શાક સ્વાદ પણ અલગ લાગે છે, Arti Desai -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજીમાં ગુવાર સારી મળતી હોય છે.ગુવારના શાકમાં લગભગ બધા લસણ નાંખતા હોય છે.પણ મેં અહીં લસણ વગરનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@Ghanshyam10 હેતલ બહેન ની રેસિપી મુજબ તૈયાર કરેલ ગુવાર બટાકા નું શાક#RB12 Ishita Rindani Mankad -
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
-
-
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1#શાકજનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો... Mayuri Unadkat -
-
ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
ગાર્લીક ગુવાર બટાકા કર્ડ કરી (Garlic Guvar Bataka Curd Curry Recipe In Gujarati)
#ગાર્લીક_ગુવાર_બટાકા_કર્ડ_કરી#EB #Week5#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#MANISHA_PUREVEG_TREASURE#LoveToCook_ServeWithLoveગાર્લીક ગુવાર બટાકા કર્ડ કરીસ્વાદ માં લાજવાબ અને બનાવવામાં સાવ સરળ , એવું ગુવાર બટાકા નું લસણ અને દહીં વાળી ગ્રેવી નું શાક ને ખાવાનો આનંદ જ કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
મારા દાદી - સાસુ ના વખત થી બનતું આવતું અમારા ઘર માં આ શાક. મારા હસબન્ડ નું ફેવરેટ.આ શાક માં નથી મસાલા પીસવાની કડાકુટ નથી બહુ મહેનત. અને ફટાફટ બની પણ જાય છે.ગુવાર નું ગોળવાળું શાક#EBWk6 Bina Samir Telivala -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15113121
ટિપ્પણીઓ (4)